રાજગરા ના લોટ ની સુખડી(Rajgira Flour Sukhdi Recipe In Gujarati)

Kalpana Parmar @Kala_070670
ફરાળી સુખડી
રાજગરા ના લોટ ની સુખડી(Rajgira Flour Sukhdi Recipe In Gujarati)
ફરાળી સુખડી
રાંધવાની સૂચનાઓ
- 1
જે માપ થી લોટ લો તેનું 1/2 માપ ઘી અને 1/2 માપ ગોળ લેવો.
- 2
ઍક કઢાઇ મા 1 વાટકી ઘી લઈ મધ્યમ ગેસ પર મુકવું, ઘી ઓગળે એટલે તેમાં 2 વાટકી લોટ ઉમેરી બરાબર શેક્વું. ઘી છુટું પડે ત્યાં સુધી શેક્વું અને ત્યારબાદ ગેસ બધા કરી નીચે ઉતારી 2 મીનિટ પછી ગોળ ઉમેરી બરાબર હલાવી ગોળ લોટ મા મિક્સ કરી ઍક થાળી મા તેલ લગાવી પાથરી દેવું.
- 3
1 મિનિટ બાદ કાપા પાડીને તેના તેના પીસ કરી લેવા ઠંડુ થાય એટલે ઍક વાસણ મા કઢી લેવા. તૈયાર છે ફરાળી સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
-
રાજગરા ના લોટ ની સુખડી(rajgara na lot ni sukhdi recipe in Gujarati)
શ્રવણ માસ મા તહેવાર નુ અનેરું મહત્વ છે તહેવાર નો માસ એટલે શ્રવણ માસ તહેવાર મા મીઠાઈ નુ અનેરું મહતવ છે. રાજગરા ના લોટ ની સુખડી બહુ સરસ બને છે રજીગરો મેં ઘરે દળી ને સુખડી બના વી છે. રજીગરો અમારી વાડી મા બહુ થઇ છે તેથી અમે રાજીગર ને ઘરે દળી ને ફરાળી વાનગી બનાવીએ છીએ.#ઉપવાસRoshani patel
-
ઘઉં ના લોટ ની સુખડી (Wheat Flour Sukhdi Recipe In Gujarati)
#TRO#Cookpadindia#cookpadgujaratiઓક્ટોબર માં આવતા દિવાળી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ વાનગી સુખડી જેમાં ડ્રાય ફ્રુટ અને ઘઉં ના લોટ નું કોમ્બિનેશન કરીને સુખડી બનાવવા થી એકદમ હેલ્ધી અને પોષ્ટિક બને છે. Ranjan Kacha -
-
-
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#FD મારી બેસ્ટ ફ્રેન્ડ પદ્મા ને સુખડી બહુ ભાવે એટલે મૈ આજે સુખડી બનાવી. Kalpana Parmar -
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી એ ગુજરાતી ઓ ની ટ્રેડીસ્નલ વાનગી છે. મહુડી જૈન મંદિર માં સુખડી નો પ્રસાદ નો ખૂબ જ મહિમા છે. Chhaya Panchal -
મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)
#Famસુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને. Avani Suba -
રાજગરા ની સેવ (Rajgira Sev Recipe In Gujarati)
#ff2 આ ફરાળી સેવ છે.જે એકદમ ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.આ સેવ નો ઉપયોગ ફરાળી ભેળ,ફરાળી આલુ ચાટ,ફરાળી બાસ્કેટ ચાટ વગેરે મા કરી શકાય.આ સેવ એકલી ખાવા માં પણ સરસ લાગે છે. Vaishali Vora -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021સુખડી પ્રસાદ માં અને એમનેમ પણ બનાવાય છે. મારે ઘરે બધાને સુખડી ખુબ જ ભાવે. Richa Shahpatel -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend#week4#સુખડીસુખડી એ ખુબ જ હેલ્ધી વાનગી છે વળી એ સ્વાદિષ્ટ પણ ખુબ જ. બનાવવામાં ખુબ જ સરળ અને નાના મોટા બધા નેં ભાવે. શિયાળા માં લગભગ ઘરે સુખડી બને જ. Varsha Karia I M Crazy About Cooking -
બાજરી નાં લોટ ની સુખડી (Bajri Flour Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સુખડી સામાન્ય રીતે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.જે હેલ્ધી ગ્લુટન ફ્રી બનાવી છે.જેમાં ગોળ અને ઘર નું ઘી નો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ ઈન્ડિયન સ્વીટ બને છે.એકદમ સોફ્ટ બની છે.ફ્રેશ આદું ઉમેર્યુ છે જેથી સ્વાદ માં અને હેલ્ધી બને છે. Bina Mithani -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#MAઅહી મે મારા મમ્મીજી પાસેથી શીખેલ અને તેમની ફેવરીટ ફરાળી ડીશ એટલે રાજીગરા નો હલવો(શીરો). બનાવ્યો છે. જે ખુબ જ ટેસ્ટી બન્યો છે. Krupa -
-
સુખડી (Sukhdi recipe in Gujarati)
#GA4#week4#Gujarati ગુજરાતી આઈટમ હોય ને તેમાં સુખડી ન હોય તો કેમ ચાલે? નાના-મોટા સૌને ભાવતી ગરમા ગરમ સુખડી ખાવાની મજા કંઇક ઓર આવે છે. આજે બધાની પ્રિય સુખડી બનાવી છે. Nila Mehta -
રાજગરા ના લોટ ની મસાલા પૂરી (Rajgira Flour Masala Poori Recipe In Gujarati)
#PCમે આ પૂરી મા મીઠું નથી નાખુયુ મારે મોરુ ફરાલ છે મીઠા વાગર નુ હોય ત્યારે હુ આ રીતે બનાવુ એટલે સ્વાદ પણ સારો લગે Rupal Gokani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15460531
ટિપ્પણીઓ