રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામાને દસ મિનિટ પલાળી રાખો પછી બટાકા ને ઝીણા સમારી લો મરચાને કટકી કરી લો હવે એક બાઉલમાં તેલ ગરમ મૂકી તેમાં જીરુ ઉમેરો
- 2
હવે તેમાં મીઠો લીમડો લીલા મરચાં શીગદાણા નાખી 2 મિનિટ સાંતળો પછી તેમાં બટાકા ની કટકી નાખીને થોડીવાર સાંતળો અધકચરું બટાકુ થઈ જાય પછી તેમાં સામો ઉમેરો
- 3
હવે તેમાં થોડું મરી પાઉડર લીંબૂ અને ખાંડ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું નાખો છો
- 4
હવે આમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ તેને ચડવા દો મોરૈયો બરાબર ચડી જાય એટલે તૈયાર છે મર્યા ની ખીચડી અથવા તો સામા ની ખીચડી પણ કહી શકાય છે
Similar Recipes
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#week15 આ મોરૈયા ની ખીચડી એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. જે એક ટાણા કે ઉપવાસમાં બનાવી શકાય છે. Varsha Dave -
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#Cookpadgujrati#Cookpadindia#ff2મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવેમોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે . Bansi Chotaliya Chavda -
-
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ કે બીજા ઉપવાસ માં મારી ત્યાં બને છે Kinjal Shah -
-
ડ્રાયફ્રુટ મોરૈયા ની ખીચડી (Dryfruit Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#ff2 Aanal Avashiya Chhaya -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Farali recipe Amita Soni -
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
-
-
મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#EB#Week15મોરૈયા ની ખીચડી બધાને ખૂબ જ ભાવે છે ફરાળમાં મોરૈયા ની ખીચડી ખાવાની અલગ જ મજા છે. Rachana Sagala -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15460508
ટિપ્પણીઓ