કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#GCR
#PR
ગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે...

#GCR
#PR
ગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે...

વધુ વાંચો

ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#GCR
#PR
ગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે...

#GCR
#PR
ગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 મોટો વાટકોઘઉં નો કરકરો લોટ
  • 2 ચમચા તેલ મોણ માટે
  • જરૂર મુજબ તેલ તળવા માટે
  • 1/2 વાટકો ઘી
  • 1/2 વાટકો ગોળ
  • 2 ચમચા ખાંડ નો ભૂકો
  • 1 ચમચીઇલાયચી જાયફળ નો પાઉડર
  • ખસખસ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ માં લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી ગરમ પાણી થી કડક લોટ બાંધો..હવે હાથ વડે મુઠીયા કરી ગરમ તેલ માં મધ્યમ તાપે ગુલાબી તળી લો... ઠંડા થાય એટલે કટકા કરી મિક્સચર માં પીસી લો.

  2. 2

    હવે આ પીસેલા મિક્સચર ને એક કથરોટ માં કાઢી તેમાં ગોળ,ખાંડ નો ભૂકો અને ઇલાયચી જાયફળનો પાઉડર નાખી હાથ વડે મિક્સ કરી લો...ઘી ને ગરમ કરી ને નાખી મિક્સ કરી લો.

  3. 3

    હાથ વડે મનગમતા માપ ના લાડુ વાળી ઉપર ખસખસ લગાડી ગણપતિ બાપા ને પ્રસાદ ધરો....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

KALPA
KALPA @Kalpa2001
પર September 10, 2021 07:36
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા Churma Ladu

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)
  2. મોટાપા ઉતારવા માટે નું ચૂર્ણ (Weight Loss Churna Recipe In Gujarati)
  3. પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
  4. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  5. મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
  1. કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
  2. ઘઉં નાં લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
  3. મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
  4. મગસ નાં લાડવા (magas na ladoo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15483971
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close