કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા સરસ ધોઈ લો પછી એક કુકર મા નીચે પાણી મૂકી ઉપર કાઠો મૂકી એક તપેલી માં (અમે તપેલી માં ખીચડી મૂકીએ છીએ કેમ કે તે બહુ મીઠ્ઠી થાય છે)
- 2
પછી તેમાં હળદર મીઠું નાખી એક ચમચી ઘી નાખો ૪ સીટી થવા દો બહુ જ સરસ મીણ જેવી ખીચડી તૈયાર થાય છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે
- 3
Have કઢી માટે એક તપેલી માં છાસ લઈ તેમાં એક ચમચી ચણા નો લોટ બ્લેન્ડર કરી તેમાં ખાંડ ને સ્વાદ અનુસાર મીઠું નાખી ગેસ ની ધીમી આંચ થવા દો
- 4
એક ઉભરો આવે ત્યારે એનો વઘાર કરી લો એક વઘારીયા માં એક ચમચી ઘી ને એક ચમચી તેલ લો પછી તેમાં રાઇ જીરું ને સૂકી મેથી નાખી દો
- 5
પછી તેમાં એક તજ, લવિંગ, એક બદિયા, બે સૂકા મરચાં. ને એક તમાલ પત્ર નાખી એ વઘાર ઉકળતી કઢી માં નાખો પછી તેમા ખાંડ પણ તમારા ટેસ્ટ પ્રમાણે નાખો
- 6
એકાદ ઉભરો આવી જાય પછી તેણે નીચે ઉતારી ખીચડી સાથે સર્વ કરો ગરમા ગરમ ખીચડી સાથે પીરસો બહુ જ સરસ લાગે છે હો......😊🤗😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1 અમારે કઢી દર બારસ ના દિવસે બને કેમ કે આગલા દીવસ નો એકાદશી ઉપવાસ હોય પછી ના દિવસે મગ ને કઢી કરીએ આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Curry recipe In Gujarati)
અમારે અગિયારસ ના બીજા દિવસે કઢી થાય જ ને એટલી ટેસ્ટી હોય ને અમે સાંજે સ્પેશિયલ ખીચડી જ બનાવીએ ગરમા ગરમ ખીચડી ને મસ્ત કાઠિયાવાડી કઢી. જામો પડી જાય. ... Pina Mandaliya -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
#KS7 રજવાડી ખીચડી સાથે કઢી પીરસો બહુ મજ્જા આવે ને ગળિયું અથાણું હોય જોડે ઠંડી છાસ હોય. Ohhhhhh ભયો ભયો બાકી હો. બહુ ભાવે 😊🤗😋 Pina Mandaliya -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મિત્રો અહી મે સાદી ખીચડી બનાવી છે તેમા તમે મસાલા અને સ્પાઇસ એડ કરી મસાલેદાર ખીચડી બનાવી શકોછો. Krupa -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
વધારેલી ખીચડી ને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
દેશી ભાણુવધારેલી ત્રરંગી ખીચડી ને કઢી Heena Timaniya -
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
આમ તો ખીચડી દરેક ના ધર મા બનતી હોય છે, પણ અહીં મે થોડી અલગ રીતે બનાવી છે, આ ખીચડી ની અંદર તેલ નો ઉપયોગ બિલકુલ કરીયૉ નથી, આ ખીચડી ટોટલી ઘી માં જ બનાવી છે, અને ખાવા માં પણ ખુબ જ સરસ લાગે છેમસાલા ખીચડી અને કઢી,હેલ્થી અને પૌષ્ટિક Arti Desai -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1કોઇ પણ પ્રાંત મા ખીચડી ને સ્થાન છે. ભલે ઘણા લોકો ને ણા ભાવે પન પૌષ્ટિક આહાર તરીકે આપણે જમવા મા સામેલ કરવું જ પડે. અહીં હું કાઠિયાવાડી રીતે બનતી મસાલા ખીચડી ની રીત આપું છું. Hetal amit Sheth -
-
ખીચડી અને કઢી(Khichdi Kadhi Recipe In Gujarati)
#MA 'થોડું વધારે લઈ લે' એ શબ્દો મા સિવાય બીજા કોઈ નાં હોય.મા વિશે લખો તેટલું ઓછું. સુખ અને દુઃખ માં પહેલાં મા યાદ આવે. મા નાં હાથ ની મીઠાશ અલગ હોય છે.આપણે ગમે તેટલી સારી રસોઈ બનાવતાં હોય વિવિધ પ્રકાર ની વાનગીઓ પર સારો હાથ હોય પણ પ્રેમ નો સ્વાદ ફક્ત માતા દ્વારા રાંધેલા ખોરાક માં જ હોય છે. ખીચડી, વિશે એવી માન્યતા છે કે,શનિવારે ખાવાંથી બિમાર નથી થતાં અને શનિદેવ ને ખુશ રાખી શકીએ છીએ.મારી મમ્મી નાં હાથ ની દરેક વાનગી ખૂબજ સરસ બનતી. ખીચડી સર્વ કરવાની તેમની અલગ સ્ટાઈલ હતી. Bina Mithani -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
જલારામ ખીચડી કઢી(jalaram khichdi kadhi Recipe in gujarati)
#સુપરશેફ4 આજે મેં બારડોલી ની ફેમસ ખીચડી કઢી બનાવી છે જેખરેખર ખુબ સ્વાદિષ્ટ હોય છે. Krishna Hiral Bodar -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
-
કચ્છી ખીચડી (Kutchi Khichdi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કચ્છી ખીચડીમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ખીચડી કાંઈ ને કાંઈ બને જ . મને ગરમ ગરમ ખીચડી બહું જ ભાવે. તો આજે મેં લંચ માં કઢી ખીચડી બનાવ્યા. Sonal Modha -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (2)