મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લેવો તેમા થોડુ થોડુ પાણી નાખી ને મિશ્રણ ને મીકસ કરવું, બુંદી ના ઝારા માથી નીકળે તેટલુ ઢીલું ખીરુ કરવુ તેમા ચપટી મીઠું નાખવુ એક પેન માં ઘી ગરમ કરવા મુકવુ ઘી ગરમ થઈ જાય પછી બુંદી ના ઝારા માથી બુંદી પાળવી ગુલાબી રંગ ની થાય પછી એક પ્લેટ માં કાઢી લેવી, એક પેન માં ખાંડ ને થોડુ પાણી નાખી ચસણી કરવી એક તાર ની ચાસણી કરવી ગેસ બંધ કરી દેવો, તેમા ગુડી નાખી મીકસ કરવું, 1 કલાક માટે ઠંડુ થાવા મુકવુ, ઠંડુ થી જાય પછી ગોળ લાડવા વાળવા પિસ્તા થી ગાનીસીગ કરવુ, તો તૈયાર છે મોતીચૂર ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15500160




ટિપ્પણીઓ (2)