મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#GCR
ગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે

મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

#GCR
ગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 500 ગ્રામચણાનો કરકરો લોટ
  2. 300 ગ્રામઘી
  3. ૩૦૦ ગ્રામ ખાંડ
  4. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ કપદૂધ
  6. 2 ચમચીમલાઈ
  7. ડ્રાયફ્રુટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચણાનો કરકરો લોટ લઈને તેમાં ૩ ચમચી ગરમ ઘી અને 1/2 કપ ગરમ દૂધ નાખી અને મિક્સ કરો હવે તેને બરાબર દબાવી ને બે કલાક માટે મુકી રાખો હવે જાડી ચારણીથી ચાળી લેવો

  2. 2

    હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો તેમાં ચાળેલો લોટ શેકી લો એકદમ ધીમા તાપે આછો ગુલાબી થાય ત્યાં સુધી શેકો હવે તેના મલાઈ નાખો અને થોડું દૂધ નાખો ફરીથી ઉપર બેસી જાય ત્યાં સુધી હલાવતા રહો હવે ગેસ બંધ કરો બીજા એક વાસણમાં ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ચાસણી કરવા મૂકો

  3. 3

    ચાસણી દોઢ તારની થાય ત્યાં સુધી કરો પછી ઠંડી થવા દો હવે બંને ને મિક્સ કરી દો તેમાં ઇલાયચી પાઉડર નાખો અને થાળીમાં પાથરી લો

  4. 4

    હવે તેના પર ડ્રાય ફુટની કતરણ પાથરીને ઠંડો થવા દો પછી તેના પીસ પાડી લો તૈયાર છે ટેસ્ટી મોહનથાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes