કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#GCR
#Cookpadindia
#Cookpadgujrati (નો ખાંડ,નો ઘી,નો ઓઇલ)
ગણપતિ બાપા ને આપને બહુ અલગ અલગ પ્રકાર ના લાડુ ધરાવતા હોય એ છીએ. એ લાડુ માં ખાંડ ,ગોળ,ઘી નું પ્રમાણ સારું એવું હોય છે.એટલે ડાયટીંગ કરનાર અથવા તો હાઇ કોલેસ્ટ્રોલ હોય અથવા ડાયાબિટસવાળા લોકો આ પ્રસાદ પેટ ભરી ને ના ખાઈ સકે.માટે મે અહી ઓટ્સ ના ખાંડ ફ્રી લાડુ બનાવ્યા છે અને ઘી ના ઉપયોગ વગર .નાના મોટા સૌ ને ભાવતી ચોકલેટ ના ઉપયોગ થી બનાવેલા સાથે પોષ્ટીક ખજૂર પણ આમાં એવા આ લાડુ દરેક ને ભાવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપઓટ્સ
  • 3/4 કપશેકેલા શીંગદાણા
  • 3/4 કપખજૂર
  • 150 ગ્રામડાર્ક ચોકલેટ
  • 7 થી 8 પિસ્તા ની કતરણ
  • 1 ચમચીપીનટ બટર
  • 1 ટી સ્પૂનકોફી
  • 1 ટી સ્પૂનચોકલેટ પાઉડર
  • 1/4 ટી સ્પૂનવેનિલા એસેંસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા એક કડાઈ માં ઓટ્સ ને બે થી ત્રણ મિનિટ સેકી લેવા.હવે ઓટ્સ ને દરદરા પીસી લેવા.શીંગદાણા ને પણ દનેદાર પીસી લેવા.ખજૂર ને પીસી ને પલ્પ બનાવો.

    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલ માં દરદરાં પીસેલા ઓટ્સ અને શીંગદાણા લેવા સાથે ખજૂર નો પલ્પ અને પીનટ બટર લેવું.બધું જ સરખું મિક્ષ કરી લેવું.હવે તૈયાર મિશ્રણ ના બે ભાગ કરો એક ભાગ માં કોફી અને ચોકલેટ પાઉડર ઉમેરી મિક્સ કરી નાના નાના ગોળા વાળી લેવા. બીજા ભાગ માં વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો અને ગોળા વાળી લો.

    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડાર્ક ચોકલેટ ના ઝીણાં ટુકડા કરી ડબલ બોઈલર ની મદદ થી પિ ગાળી લો. પિગળેલી ચોકલેટ માં તૈયાર કરેલ લાડુ એક એક કરી ડૂબાળી ને પરચમન પેપર પર કાઢી ને મૂકો.દરેક લાડુ પર પિસ્તા ની કતરણ મૂકી દો.અને તેને ઠંડા થવા દો.

    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આપણા નો ખાંડ,નો ઘી,નો ઓઇલ એવા ઓટ્સ પિનટ ચોકલેટ લાડુ.

    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર September 15, 2021 16:41
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 21, 2021 05:49
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓટ્સ ચોકલેટ લાડવા શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  4. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  2. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  3. કાજુ બદામ પાક (Kaju Badam Paak Recipe In Gujarati)
  4. ચોકલેટ ટ્રફલ હેઝલનટ મોદક (Chocolate Truffle Hazelnut Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15507044
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close