કાજુ બદામ પાક (Kaju Badam Paak Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
કાજુ બદામ પાક (Kaju Badam Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુ, બદામ,અને ખમણ ને શેકી લો. પછી તેનો ભૂકો કરી લો.એક પેન માં ખાંડ અને પાણી મુકો.ત્યારબાદ બાજુમાં એક તપેલીમાં માવો ગરમ કરો.
- 2
ત્યારબાદ ખાંડને દોઢ તાર ને ચાસણી કરો. ચાસણી થઈ જાય એટલે તેમાં માવો ઉમેરો.માવો થઈ જાય ચેક કરવા માટે બાજુમા થાળીમાં નાખો. ગોળી વળે એટલે તેમાં કાજુ,બદામ અને ખમણ ઉમેરીને તેને 10 મિનિટ હલાવો.પછી તેમાં 2 ચમચી ઘી ઉમેરીને 5 મિનિટ હલાવી ને થાળી માં પથારી લો.થોડીવાર પછી તેને કાપા કરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
કાજુ બદામ પાક જન્માષ્ટમી રેસિપી (Kaju Badam Paak Janmashtami Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
-
માવા પાક (Mawa Paak Recipe In Gujarati)
#Fam Post 3 પોષકતત્વ થી ભરપૂર આ માવાપાક અમારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Bhavini Kotak -
-
-
-
-
-
-
-
-
-
કાજુ કોપરા પાક(kaju paak recipe in gujarati)
બહુ જ સરળ રીતે બની જાય એવી રીતે બનાવ્યો જેમાં થોડું ઘી અને મલાઈનો ઉપયોગ કરી જલ્દી બની જાય છે#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508738
ટિપ્પણીઓ