મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી ઉકાળવું 1/2 ઉકળી જાય પછી તેમાં ખાંડ નાખવી પછી પાંચ મિનિટ સુધી ઉકાળવું.
- 2
પછી મખાણા ને એક પેનમાં મીડીયમ તાપે શેકવા પછી તેનો ભૂકો કરવો ત્યાર પછી ભૂકો દૂધમાં ઉમેરવો પછી ડ્રાયફ્રુટ નો ભૂકો પણ ઉમેરવો પછી હલાવતા રહેવું.
- 3
પછી મિશ્રણ લચકા પડતું થઈ જાય એટલે નીચે ઉતારી લેવું પછી ઠંડુ થઈ ગયા બાદ મોદક ના મોલ્ડમાં ભરી તેને મોદકનો શેપ આપવો.
- 4
પછી આ મોદક ને સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
- સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
- જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
- વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
- ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
- ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508158




ટિપ્પણીઓ
હું પણ બનાવીશ,
હેલ્ધી સ્વીટ👌👍