રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બટર મૂકી કાજુને golden brown જેવા કરી લેવા અને તેને એક પ્લેટમાં લઈ સાઈડમાં રાખો
- 2
ત્યારબાદ એ જ કડાઈમાં તેલ મૂકી ડુંગળી ઉમેરી સાંતળો ગોલ્ડન બ્રાઉન થાય પછી આદુ- લસણ ની પેસ્ટ ઉમેરવી અને ટામેટાં ઉમેરવા ટામેટા એકદમ સંતળાઈ જાય ત્યારબાદ હળદર મરચું મીઠું ઉમેરી મિક્ષ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં makhni gravy ઉમેરવી જરૂર પડે તો તેમાં થોડું પાણી ઉમેરવું ૩ થી ૫ મિનીટ માટે ગરમ થવા દેવું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું
- 4
ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો ઉમેરો થોડા કાજુના ટુકડા સાઈડમાં રાખી બાકીના તેમાં ઉમેરી દેવા બસ જરા વાર ગરમ થવા દહીં તેમાં ગેસ બંધ કરી તેમાં કસૂરી મેથી અને મલાઈ ઉમેરી મિક્સ કરી સર્વ કરવું કોથમીર થી ગાર્નીશ કરવું
- 5
આ સબ્જી ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
-
-
-
કાજુ પનીર બટર મસાલા (Kaju Paneer Butter Masala Recipe In Gujarati)
#EB#Week3#Kajumasala Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
-
-
કાજુ લસણ પંજાબી સ્ટાઈલ
ગાર્લિક ડીલાઇટ્સ, આ શિયાળામાં લસણ સાથેની એક નવી રેસીપી,જે કાજુ હોવાથી ન ખાલી ટેસ્ટી પણ હેલ્ધી પણ છે. Sonal Karia -
-
-
-
આલુ મટર ઇન જૈન ગ્રેવી(Aloo Matar Jain Gravy Recipe In Gujarati)
મારા જેઠ અને મારા મમ્મી લસણ ડુંગળી નથી ખાતા તો બંનેને પંજાબી સબ્જી ખવડાવવા માટે મેં જૈન ગ્રેવી માંથી આલુ મટરની સબ્જી બનાવી છે આલુ મટર છે old is gold. બીજી સબ્જી પણ બનાવી છે તેની રેસિપી હું પછી આપીશ Sonal Karia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15127180
ટિપ્પણીઓ (5)