કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#GCR
#cookpadgujarati
#cookpadindia

#Rose wolnut coconut barfi

#GCR
#cookpadgujarati
#cookpadindia

#Rose wolnut coconut barfi

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
20-25 નંગ
  • 250 ગ્રામકોપરાનું છીન
  • 2 ચમચા ઘી
  • 200 મી. લી.દૂધ
  • 250 ગ્રામખાંડ
  • 1/2 વાડકીગોળ
  • 1 વાડકીવોલનટ નો ભુક્કો
  • 1/2 વાડકીસદા પીસ્તા
  • 5 નંગરોઝ ની પાંદડી
  • ચપટી ફૂડકલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    વોલનટ ના નાના પીસ અને પીસ્તા ની કતરણ કરીને ઘી માં સેકી લો.પછી ગોળ ની ચાસણી કરીને તેમાં એડ કરી ને નાના બોલ બનાવી લો.(પીસ્તા પણ યુઝ કરી સકાય છે _ સોલ્ટેડ નહિ લેવાના)

    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં ઘી લઈને તેના 250 ગ્રામ કોપરાને ધીમા તાપે સેકી લો. જ્યાં સુધી કોપરાનું છીન લાઇટ પીંક રંગનું થાય ત્યાં સુધી જ સેકવું.હવે બીજા ગેસ પર દૂધ ગરમ કરી ને ખાંડ નાખી હલાવી લેવું.

    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં રોઝ ની પાંદડી, કોપરાનું છીન અને ફૂડ કલર એડ કરી ને સરસ રીતે મિક્સ કરીને કૂક કરી લેવું.બરફી જેવું ટેક્સચર આવે પછી ગેસ બંધ કરી ને બરફી હાથ થી જ બનાવી અને વચ્ચે સેજ કાણું પાડી વોલનટ નો બોલ મૂકી ને પ્રેસ કરી લેવી.

    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નાના બાળકો માટે મે કૂકિકટર ની મદદ થી સ્ટાર શેપ બનાવ્યા છે લાસ્ટ મા બરફી પર પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું.

    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર September 15, 2021 17:45
Vadodara

ટિપ્પણીઓ (4)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
September 17, 2021 04:30
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose અખરોટ બરફી નાળીયેર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્વામિનારાયણની કઢી ખીચડી (Swaminarayan Kadhi Khichdi Recipe in G
  2. જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
  3. ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
  4. વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
  5. ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
  1. ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
  2. ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
  3. સોટેડ વેજિટેબલસ્ (Sauteed Vegetables Recipe In Gujarati)
  4. મીઠો ભાત (Mitho Bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15508939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close