રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati)

#GCR
#cookpadgujarati
#cookpadindia
#Rose wolnut coconut barfi
રોઝ વોલનટ કૉકનટ બરફી (Rose Walnut Coconut Barfi Recipe In Gujarati)
#GCR
#cookpadgujarati
#cookpadindia
#Rose wolnut coconut barfi
રાંધવાની સૂચનાઓ
- 1
વોલનટ ના નાના પીસ અને પીસ્તા ની કતરણ કરીને ઘી માં સેકી લો.પછી ગોળ ની ચાસણી કરીને તેમાં એડ કરી ને નાના બોલ બનાવી લો.(પીસ્તા પણ યુઝ કરી સકાય છે _ સોલ્ટેડ નહિ લેવાના)
- 2
એક પેન માં ઘી લઈને તેના 250 ગ્રામ કોપરાને ધીમા તાપે સેકી લો. જ્યાં સુધી કોપરાનું છીન લાઇટ પીંક રંગનું થાય ત્યાં સુધી જ સેકવું.હવે બીજા ગેસ પર દૂધ ગરમ કરી ને ખાંડ નાખી હલાવી લેવું.
- 3
પછી તેમાં રોઝ ની પાંદડી, કોપરાનું છીન અને ફૂડ કલર એડ કરી ને સરસ રીતે મિક્સ કરીને કૂક કરી લેવું.બરફી જેવું ટેક્સચર આવે પછી ગેસ બંધ કરી ને બરફી હાથ થી જ બનાવી અને વચ્ચે સેજ કાણું પાડી વોલનટ નો બોલ મૂકી ને પ્રેસ કરી લેવી.
- 4
નાના બાળકો માટે મે કૂકિકટર ની મદદ થી સ્ટાર શેપ બનાવ્યા છે લાસ્ટ મા બરફી પર પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
કોકોનટ રોઝ ચૉકલેટ બરફી (Coconut Rose Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકોકોનટ રોઝ ચૉકલેટ બરફી Ketki Dave -
વોલનટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)
#Walnuts#Cookpadindia#Cookpadgujratવોલનટને રાત્રે પાણીમાં પલાળી સવારે પાણીમાંથી નિતારી આ પલાળેલા વોલનટ ખાવા ખુબ જ ફાયદાકારક છે કેમકે વોલનટનું ઓમેગા-૩ ફેટી એસિડ હાર્ટ માટે ટોનિકનું કામ કરે છે આ ઉપરાંત વિટામિન ઈ , મિનરલ્સ પણ વોલનટમાં સારા પ્રમાણમાં છે. Ranjan Kacha -
મખાના રોઝ બરફી (Makhana Rose Barfi Recipe In Gujarati)
મખાનામાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા ફકારક છે. મખાનાનો ઉપયોગ ફક્ત નાસ્તા તરીકે થતો નથી પણ પ્રાચીન કાળથી તેનો ઉપયોગ તહેવારોમાં ખોરાક તરીકે પણ કરવામાં આવે છે. સફેદ રંગના મખાણા વજનમાં હવા કરતાં પણ હળવા હોય છે પરંતુ તેની અસર ઘણી વધારે છે. તેનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે થાય છે. તેને નમકીન તરીકે શેકીને ખાવામાં પણ આવે છે. મખાના માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણ પણ છે. ફૂલોમાં ગુલાબને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશી લાલ ગુલાબના ઔષધિય ગુણોથી ઘણી બધી બીમારીઓમાં રાહત મળી શકે છે.ગુલાબની કળીઓ અને તેમાથી બનતા ગુલકંદમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે.તેથી મેં ગુલાબ અને મખાનાના કોમ્બિનેશનથી પૌષ્ટિક તત્વોથી ભરપૂર અને હેલ્ધી એવી મખાના રોઝ બરફી બનાવી છે. એકવાર જરૂર ટ્રાય કરવા જેવી છે.#TheChefStory#ATW2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
કેરોટ કોકનટ બરફી(Carrot Coconut Barfi Recipe in Gujarati)
#GA4#week3અત્યારે થોડી ઠંડી ની સીઝન ચાલુ થવાની ત્યારી છે .ત્યારે ગાજરની સાથે મે કોપરાની બરફી બનાવી છે. Jagruti Chauhan -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
-
-
રોઝ ડ્રાયફ્રુટસ ખજુર બરફી (Rose Dryfruits Khajoor Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
રોઝ પાન મોદક (Rose Paan Modak Recipe In Gujarati)
#MBR1Week1#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ચાર ફ્લેવરનાં મોદક (Four Flavoured Modak Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રોઝ ગુલકંદ મોદક (Rose Gulkand Modak Recipe In Gujarati)
#modak#GCR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
-
-
-
-
-
ફ્રેશ રોઝ પેટલ બનાના મિલ્કશેક (Fresh Rose Petals Banana Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
કોકોનટ હલવા (Coconut Halwa Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#CookpadgujaratiYun To Hamne Lakhh Halwa Khaya HaiCOCONUT HALWA Jaisa koi Nahi...Ho COCONUT HALWA jaisa koi nahi Ketki Dave -
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah -
-
રોઝ મિલ્ક શેક (Rose Milkshake recipe in Gujarati)
#SM#ROSE#MILKSHAKE#MILK#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
ટોપરા ના ખજૂર બોલ (Topra Khajoor Balls Recipe In Gujarati)
#CR#coconut recipe challenge#Happy World coconut Day Jayshree G Doshi -
More Recipes
ટિપ્પણીઓ (4)