ભાત ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

કોઈ મહેમાન આવી જાય, અને ઝટપટ સ્વીટ બનાવવી હોય તો, વધેલા ભાત ની ખીર ખુબ જલ્દી બની જાય. એક્વાર જરૂર થી ટ્રાય કરજો. યકીન માનજો, ખુબ જલ્દી અને ખુબ યમ્મી બની છે. મેં અહીંયા બાસમતી રાઈસ બનાવ્યાં તા. 😍

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત ને મીક્ષી માં નાંખી, પીસી લેવો. ગેસ પર એક વાસણ મૂકી, તેમાં ઘી ગરમ કરવું.
- 2
ગરમ ઘી માં પીસેલાં ભાત ને ઉમેરી, ચમચી થી હલાવી લેવું. જેથી ઘી બરાબર મિક્સ થઇ જાય.
- 3
હવે તેમાં દૂધ ઉમેરવું. હલાવીને મિક્સ કરવું. 5 મિનિટ ઉકાળવું. ખીર થોડી ગાઢી થવા લાગશે. એટલે હવે તેમાં મિલ્ક-પાઉડર વાળું દૂધ ઉમેરી મિક્સ કરવું.
- 4
ઈલાયચી પાઉડર એડ કરવો. ખાંડ એડ કરવી. 1 મિનિટ કુક થવા દેવું.
- 5
દૂધ ગાઢું થઈને, ખીર ગાઢી થવા લાગે. ગેસ બંધ કરી. નીચે ઉતારી લઇ, ઠંડુ થવા દેવું.
- 6
હવે એક સેર્વિંગ બૉઉલ માં કાઢી, સમારેલાં ડ્રાયફ્રૂટ્સ થી ગાર્નિશ કરવું.
- 7
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)

ટિપ્પણીઓ (12)