કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

Jyoti Joshi @Jyoti1982
#TT2
કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે.
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2
કોથીમબિર વડી એ મહારાષ્ટ્ર ની ફેમસ રેસિપી છે. ગુજરાતી ઢોકળા અને મુઠીયા ને મળતી આવતી વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલાં ધાણા સાફ કરી સમારી ધોઈ લો. એક કથરોટ માં બેસન, ધાણા, ચોખાનો લોટ, દહીં, મસાલા મિક્સ કરી, મોણ ઉમેરી, સોડા ઉમેરી મિક્સ કરો. જોઈતું પાણી લઇ લોટ તૈયાર કરો. લોટ સહેજ ઢીલો રાખવો.
- 2
હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો. ઢોકળાની થાળી ને તેલ લગાવી લો. તૈયાર મિશ્રણ થાળી માં હાથ વડે ફેલાવી તલ ભભરાવી ઢોકળીયા માં 15મિનિટ માટે બાફી લો.
- 3
ઢોકળીયુ ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી ટુકડાં કરી લો.
- 4
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે કોથબિર વડી ને તળી લો. તૈયાર છે કોથીમબિર વડી.
Similar Recipes
More Recipes
- સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
- પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
- જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
- કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
- સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535770



ટિપ્પણીઓ (2)