રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ, અજમો,તેલ, સોડા મીઠું નાખીને મિક્સ કરી લો પછી પાણી નાખી ને સોફ્ટ લોટ બાધી લેવાનો. 1 કલાક સુધી ઢાંકી ને રાખી દેવાનો.
- 2
સ્ટફિંગ માટે સત્તુ ના લોટ મા ડુંગળી, લસણ, લીલા મરચા, કોથમીર, જીરૂં, વરિયાળી, લાલ મરચાનો ભુકો, સચળ લીબું નો રસ,મીઠુ અને તેલ નુ મોળ નાખી ને મિક્સ કરી લેવાનો.
- 3
ત્યારબાદ બાંધેલા લોટ મા તેલ નાખી ને ટુપી લો. લુઓ લઈ ને હાથેથી કટોરી જેવો આકાર આપી ને તૈયાર કરેલી કટોરી માં સ્ટફિંગ દબાવી ને ભરી દેવું. પછી હાથેથી સરખી રીતે બધ કરી ને લીટી જેવી વાળી લેવાની બધી લીટી આમ જ વાળી લેવાની.
- 4
ત્યારબાદ ગેસ ઉપર બાટી નુ ઓવન ગરમ કરવા મુકવાનું ગરમ થઈ જાય એટલે બધી લીટી મુકી ને ઢાંકી દેવાનું 10 મિનિટ પછી ખોલી ને બધી લીટી પલટાવી દેવાની.પાછુ ઢાકણુ ઢાંકી ને રાખી દેવાનું. થોડીક વાર પછી ગેસ બધ કરી દેવાનો તૈયાર છે લીટી
- 5
ચોખા બનાવા માટે- ગેસ ઉપર જાળી મુકી ને એમાં રીગણુ, ડુંગળી,ટામેટાં, લસણ્, લીલા મરચા મા તેલ ચોપડી ને બન્ને બાજુ શેકી લેવાનું. બધા ની છાલ ઉતારી ને એક બાઉલમાં બધુ નિકાળી લેવાનું.
- 6
ત્યારબાદ મેશર ની મદદ થી મેશ કરી દેવાનું. ચોખા મા લસણ, લીલા મરચા, આદુ ની પેસ્ટ, લાલ મરચાનો ભુકો, ધાણા જીરું, જીરું પાઉડર, સંચળ, કશ્મીરી લાલ મરચાનો ભુકો, ગરમ મસાલો,કોથમીર, મીઠું, અને તેલ નાખી ને ચમચા થી સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે ચોખા
- 7
લીટી ને ઘી મા ડુબોડી ને એક પ્લેટ મા લીટી ચોખા ને મુકી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
લીટી ચોખા / Litti Chokha
#જોડીઆ વાનગી બિહાર ની પરંપરાગત છે. લીટી એક બાટી નો પ્રકાર છે. તેમાં સ્ટફિંગ સત્તુ/દાળિયા નું હોઇ છે. અને તેને ચોખા સાથે પીરસવા માં આવે છે. ચોખા એ ભડથા નો પ્રકાર છે. Kalpana Solanki -
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
-
-
-
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
#TT2 લીટી ચોખા : આ બિહાર (ઝારખંડ)ની ડીશ છે જે મેં આજે પહેલી વખત બનાવી છે તો મને આશા છે કે તમને મારી આ ડીશ પસંદ આવશે Sonal Modha -
-
-
-
-
-
-
-
-
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
આ એક બીહારી ઝારખંડ રાજ્યમાં ફેમસ ફુડ છેઅમારા ઘરમાં મારા સાસરા બધા ઝારખંડ ના છે હુ અહીં આવી ને સીખી છુંમારા ઘરમાં અઠવાડિયા માં બંને છે લીટી ચોખામારા સાસુ અને જેઠાની ચુલા પર બનાવતાલીટી સેકતાઅહીં મે થોડા ફેરફાર કરી ને બનાવ્યા છેલીટી માં સતુ નો ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT2 chef Nidhi Bole -
-
-
ચટપટા મગ અને કિસ્પી બટાકા (Chatpata Moong Crispy Bataka Recipe In Gujarati)
#GA4#Week11 Himani Vasavada -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ