પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્રેવી માટે ટામેટું ડુંગળી કાજુ લસણ અને લાલ મરચાં તૈયાર કરો ગ્રેવી માં નાખવા માટે ડુંગળી સુધારી તેના પર છુટા કરો કેપ્સિકમના નાના કટકા કરો પનીરના પણ ટુકડા કરો બધું રેડી રાખો હવે એક કડાઈમાં ત્રણ કે ચાર ચમચી તેલ નાખો
- 2
તેલાવી છે પછી તેમાં ચમચી જીરૂ લસણ નાખી થોડીવાર સાંતળો પછી તેમાં ડુંગળી નાખો
- 3
પછી તેમાં કાજુ નાંખી થોડીવાર સાંતળો પછી તેમાં ટામેટાં નાખો બે મિનિટ સાંતળી થોડીવાર ગેસ ઉપર હલાવો પછી તેને ઠંડુ થવા દો અને ગ્રેવી તૈયાર કરો
- 4
હવે બીજી કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખી હિન્દ નાખે ગ્રેવી નાંખી દો બે મિનિટ એમની સાથે રહેવા દો પછી તેમાં હળદર મીઠું ધાણાજીરું મીઠું મરચું કિચન કિંગ મસાલો નાખી અને હલાવો
- 5
હવે તૈયાર કરેલા કેપ્સીકમ અને ડુંગળી નાખો પછી તેને થાળી નાખી અને પાંચ છ મિનિટ ચડવા દો પછી તેમાં બેથી ત્રણ ચમચી મલાઈ નાંખી પાછુ બે-ત્રણ મિનિટ ઢાંકીને રાખી દો તૈયાર છે પનીર અંગારા
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (3)