કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

કંઈક હળવુ ખાવું હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાઠિયાવાડી વાનગી ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અહીં મેં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વરૂપ આપ્યું છે. ખાવા ની ખુબ મજા આવે છે.
#cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  • ૧ વાટકીચોખા
  • ૧ વાટકીમિક્સ દાળ (તુવેરદાળ, ચણાદાળ,મગ ની મોગર દાળ, મસુર ની દાળ)
  • ૧ ચમચીહળદર
  • ૧ડુંગળી ઝીણી સમારેલી
  • ૧ટામેટું ઝીણું સમારેલું
  • ૧ મોટી ચમચીસમારેલું આદું
  • ૧લીલું મરચું સમારેલ
  • ૮-૧૦ કળી ‌ લસણ ઝીણું સમારેલું
  • ૧ચમચો તેલ
  • ૨ ચમચીઘી
  • ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  • ૧/૪ ચમચીરાઈ
  • ૧/૪ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૪ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ‌દાળ‌ અને ચોખા ને ધોઈ ને ૧૫ મિનિટ પલાળી દો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ઉમેરીને જરૂર મુજબ પાણી નાખીને ૩ સીટી વગાડી લો.

    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વઘાર માટે તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખી આદું મરચાં ડુંગળી અને ટામેટા ઉમેરો.

    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ખીચડી નાખી થોડું પાણી ઉમેરો. જરૂર મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો

    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખદખદે એટલે બીજા ગેસ પર ઘી નો વઘાર મુકો લસણ ઉમેરો સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી લાલ મરચું પાઉડર નાખી ખીચડી પર રેડો. ગરમાગરમ સર્વ કરો.

    લહસુની ‌મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર October 04, 2021 15:03
Ahmedabad

ટિપ્પણીઓ (6)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 05, 2021 09:24
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ દાલ ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
  2. હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)
  3. ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
  4. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  5. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  1. તંદૂરી પનીર પાનીની (Tandoori Paneer Panini Recipe In Gujarati)
  2. હોમમેડ પનીર (Homemade Paneer Recipe In Gujarati)
  3. કાજુ અંજીર ખજૂર મિલ્ક શેક (Kaju Anjeer Khajoor Milkshake Recipe In Gujarati)
  4. કુલ્ચા પીઝા (Kulcha Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15577694
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close