કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

ખુબજ સરળ રીત થી બનાવી. નાન સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

ખુબજ સરળ રીત થી બનાવી. નાન સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો

પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

ખુબજ સરળ રીત થી બનાવી. નાન સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

ખુબજ સરળ રીત થી બનાવી. નાન સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
  • ૨૫૦ ગ્રામ પનીર ના કટકા
  • ૩ ચમચા તેલ
  • ૧ ચમચી બટર
  • ૧ ચમચી જીરૂ
  • ચપટી હિંગ
  • ૨ મોટી ડુંગળી જીની સુધારેલી
  • ૪ ટામેટા
  • આદુ
  • ૨ કળી લસણ
  • સ્વાદ અનુસાર મીઠું
  • રેડ ચીલી પાઉડર
  • હળદરપાઉડર
  • કિચન કિંગ મસાલો
  • તજ લવિંગ નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    પનીર ને નાના કટકા કરી લેવા.

  2. 2

    વઘાર - તેલ ગરમ કરી,જીરૂ,હિંગ, ડુંગળી અને લસણ નાખી સાતડવું, હિંગ નાખી ટામેટા નાખવા.

  3. 3

    ટામેટા ચડી જાય એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચા ની ભૂકી,હળદર,ધાણા જીરું પાઉડર, ૧ ચમચી કિચન કિંગ મસાલો નાખી સાતળવું.

  4. 4

    બધું બરાબર ચડી જાય એટલે ઠંડુ પાડી મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવું.

  5. 5

    કડાઈ મા બટર નાખી પનીર ને થોડા સાતડવા ચોંટે ના એનું ધ્યાન રાખવું.

  6. 6

    હવે ગ્રાઇન્ડ કરેલી ગ્રેવી ઉમેરી પકવવું.તેલ છૂટે એટલે બાઉલ મા કાઢી.ધાણા થી શણગારી પીરસવું.

    પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર November 15, 2021 22:44
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
November 16, 2021 04:48
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મખની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એપલ ક્રમ્બલ વીથ આઇસ્ક્રીમ (Apple Crumble with ice cream)
  2. શિયાળુ સલાડ (Winter Salad Recipe In Gujarati)
  3. રાયતા મરચાં (Green Chilli Pickle Recipe in Gujarati)
  4. વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
  5. મંચુરિયન ભેળ (Manchurian Bhel Recipe In Gujarati)
  1. ગુલકંદ ચોકલેટ (Gulkand Chocolate Recipe In Gujarati)
  2. વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)
  3. રેપ (Wrap Recipe In Gujarati)
  4. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15626239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close