દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

#CB1
#cookpadindia
#Cookpadgujarati
Week 1
દાળઢોક્ળી
Ye Samjo Aur Samajavo
Thode Me Mojj Manavo...
DALDHOKLI Khao...
PRABHU Ke Gun Gao...
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1
#cookpadindia
#Cookpadgujarati
Week 1
દાળઢોક્ળી
Ye Samjo Aur Samajavo
Thode Me Mojj Manavo...
DALDHOKLI Khao...
PRABHU Ke Gun Gao...
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રેશર કુકર મા તુવેરની દાળ મા ૧ગ્લાસ પાણી નાંખી ઢાંકણ ઢાંકી ઊકળવા મુકો
- 2
તાંસળા મા ઘઉંનો લોટ મા મોણ, મીઠું,મરચું, હળદર અને અજમો નાંખી ચોપડા જેવો લોટ બાંધવો... એમાંથી ૨ મોટા લૂવા અને બાકીના લોટમાંથી ચોપડા કરવા માટે નાના લૂવા પાડવા
- 3
૨ મોટા લૂવા વણી એને કટર થી કટ કરો... બીજી બાજુ દાળ નું પાણી ઊકળે એટલે એમાં કટ કરેલા ટૂકડા નાંખી... પ્રેશર કુકર નું ઢાંકણ ઢાંકી ૧ સીટી બોલાવી દો..
- 4
પ્રેશર ઠંડુ પડે એટલે ઢાંકણ ખોલી એમાં બધા મસાલા કરો.... & બીજી બાજુ વઘારિયા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે અજમો... આચાર મસાલા... & લાલ મરચું નાંખી વઘાર ઢોકળી મા રેડો થોડી વાર પછી ગેસ બંધ કરી દો
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (14)