વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#CB1
#week1
ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય .

વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#CB1
#week1
ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 1 ચમચીમગ ની ફોતરા વાળી દાળ
  3. 1 ચમચીમગ ની છડી દાળ
  4. 1 ચમચીચણા ની દાળ
  5. 1 ચમચીતુવેર દાળ
  6. 1 ચમચીચોળા (લીલા વટાણા ના ઓપ્સન માં)
  7. 1 નંગબટાકુ
  8. 1 નંગગાજર
  9. 1 નંગડુંગળી
  10. 1/2કેપ્સિકમ
  11. 2પવરા તેલ
  12. 1/2 ચમચીરાઈ,જીરું
  13. ચપટીહિંગ
  14. 2 નંગતમાલ પત્ર
  15. 2 નંગલવિંગ
  16. 1 ટુકડોતજ
  17. 1સૂકું લાલ મરચું
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 1 ચમચીમરચું પાઉડર
  20. 1/2 ચમચીહળદર
  21. 4-5પાન લીમડો
  22. 1 ચમચીધાનાભાજી
  23. સર્વ કરવા માટે ડુંગળી,છાસ,દહીં,પાપડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ,ચોખા અને ચોળા ને 10 મિનિટ પલાળી રાખો. બધા શાકભાજી સમારી લેવા..કુકર માં તેલ નો વઘાર મૂકી તેમાં રાઈ,જીરું,ખડામસલા એડ કરી,શાકભાજી ઉમેરવા.

  2. 2

    શાકભાજી ઉમેરી તેમાં મસાલા,મીઠું એડ કરી લેવા થોડું સાંતળી ને પલાળેલા દાળચોખા,કઠોળ વાળી ખીચડી ઉમેરી 3 ગણું પાણી ઉમેરી દેવું બધું મીકસ કરી કુકર માં 3 થી 4 સિટી વગાડી લેવી.

  3. 3

    તો તૈયાર છે વઘારેલી ગિરનારી ખીચડી..સર્વ કરો. ધાણાભાજી થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes