વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)

hetal shah @cook_26077458
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ 15 મિનિટ પલાળી રાખો પછી તેમાં બટાકા, ગરમ મસાલો,મીઠું અને ઘી નાખી મિક્સ કરી કૂકર માં 3 સીટી વગાડવી
- 2
હવે કૂકર ઠંડુ થાય ત્યાં સુધી બધા વેજીટેબલ કટ કરી લો પછી કૂકર ખોલી ભાત ઠંડા થવા દો ત્યાર બાદ એક કડાઈ માં તેલ લો તેમાં રાઈ,જીરૂ નાખી તતડાવો ત્યાર પછીતમાલપત્ર અને લીલા મરચા નાખી સાંતળો
- 3
હવે એમાં ડુંગળી નાખી સાંતળી પછી તેમાં ગાજર,બીટ અને ટામેટું નાખી મિક્સ કરો પછી ગરમ મસાલો નાખો
- 4
હવે બરાબર ચડી જાય એટલે તેમાં મીઠું અને ભાત નાખી મિક્સ કરવું છેલ્લે નિબુ નો રસ નાખી મિક્સ કરવું
- 5
હવે ડીશ માં કાઢી મસાલા દહીં સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15652022

















ટિપ્પણીઓ