બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Hemali Rindani @hemali_2073
#CB2
બટાકા વડા એ એવી લોકપ્રિય વાનગી છે જે ગમે તેં પ્રદેશ માં જાવ તમને મળી જ રહે અને એમા પણ નાના થિ માંડી મોટા સૌ ને ભાવે....તો ચલો
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2
બટાકા વડા એ એવી લોકપ્રિય વાનગી છે જે ગમે તેં પ્રદેશ માં જાવ તમને મળી જ રહે અને એમા પણ નાના થિ માંડી મોટા સૌ ને ભાવે....તો ચલો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા ઠંડા થાય પછી સ્મેશ કરી તેમાં બધાં મસાલા ભેળવી બટાકા વડા નું પૂરણ તૈયાર કરવું પછી તેનાં એકસરખા ગોળા વાળી લેવા
- 2
હવે લોટ મા મીઠુ હળદર નાખી બેટર તૈયાર કરી તેમાં ગરમ તેલ નાખી બટાકા પૂરણ નાં ગોળા તૈયાર કર્યા હોય તેં તેમાં ડીપ કરી ગરમ તેલ માં તળી લેવા હવે તેને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655615

ટિપ્પણીઓ (8)