રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના ચોરસ ટુકડા કરી લો.એક ડીશમાં કોર્નફ્લોર લઈ તેમાં મરી પાવડર અને મીઠું નાંખી મીક્સ કરો તેમાં પનીર ના ટુકડા રગદોળી લો.નિન્સ્ટિ પેન માં થોડું તેલ /બટર ઉમેરી પનીર ને શેલો ફ્રાય કરી લો.
- 2
એક પેન માં થોડું તેલ લઈ ગરમ કરવા મુકો તેમાં વાટેલા લસણ,આદું અને મરચા ઉમેરી સંતડોબપચી તેમાં ચોરસ કાપેલી અને છૂટી પાડેલી ડુંગળી ઉમેરી સાંતળો કલર બદલી5 એટલે ચોરસ સમારેલા કેપ્સિકમ ના ટુકડા ઉમેરી સાંતળવા.
- 3
- 4
એક બાઉલ માં કોર્નફ્લોર ની સ્લરી લઈ તેમાં ટોમેટો સોસ,સોયા સોસ,ચીલી સોસ,મીઠું સ્વાદાનુસાર અને વિનેગર ઉમેરી હલાવી તેને કેપ્સિકમ વાળા પેન માં ઉમેરવું અને હલાવતા રહેવું.
- 5
- 6
થોડું થીક થાય એ સમારેલી લીલી ડુંગળી ઉમેટી હલાવી ગેસ બંધ કરવો.
- 7
સર્વિગ બાઉલ માં કાઢી ઉપર સમારેલી લીલી ડુંગળી થઈ ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું.તો તસિયાર છે એકદમ ટેસ્ટી ચીલી પનીર.
Similar Recipes
-
#પનીર ચીલી
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનચાઈનીઝ વ્યંજન આવે એ બધાને ભાવેથોડું ખાટુ, થોડું મીઠું, થોડું તીખું ને ચટપટું.હું આજે પનીર ચીલી ની વાનગી લઈ ને આવી છું , જે બધા ની પ્રિય છે🥰😋 Alpa Desai -
પનીર ચીલી
#રેસ્ટોરન્ટવેજિટેરિયન ચાઈનીઝ વાનગી એટલે ખાટી-મીઠી થોડી તીખી અને અંતે ચટપટી જે એમ જ ખાવાની મજા આવે ચાલો આજે પનીર ચીલી ની લિજ્જત માણીયે. Alpa Desai -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave -
ડ્રેગન પોટેટો
#EB#Week12 ડ્રેગન પોટેટો એ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે તે બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે.નાના મોટા સૌ ને ચાઈનીઝ ભાવે અને ડ્રેગન પોટેટો ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં ટેંગી અને સ્પાઈસી હોય છે. Alpa Pandya -
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
#FDલાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્રLove you dipsiHappy friendship day Sejal Dhamecha -
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#noodles#Win#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
-
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#MBR1#Nov#Week1#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
-
-
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#paneer પનીર માં થી બહુ જ બધી ડીશિસ બને છે મેં કડાઈ પનીર બનાવ્યું જેનો મસાલો પણ તરત જ ઘરે બનાવ્યો અને ટેસ્ટ માં તો ખૂબ જ સરસ લાગ્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી (ડ્રાય)(Paneer Chilli recipe in Gujarati)
#TT3#cookpad_guj#cookpadindiaપનીર ચીલી કે ચીલી પનીર એ બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ગ્રેવી સાથે અને ગ્રેવી વિના બને છે. ડ્રાય ચીલી પનીર એ સ્ટાર્ટર તરીકે પીરસાય છે જ્યારે ગ્રેવી વાળું ચીલી પનીર નૂડલ્સ અને રાઈસ સાથે પીરસાય છે.આમ જુઓ તો ચીલી પનીર એ ચીલી ચિકન નું શાકાહારી વર્ઝન છે. Deepa Rupani -
#30મિનિટ રેસિપી --ચીલી પનીર
ચીલી પનીર સો નું ફેવરેટ ચાયનીઝ ડીશ છે નાના મોટા સૌની મનપસંદ ડીશ છે Kalpana Parmar -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ ખુબ જ ફેમસ ચાઈનીઝ સ્ટાર્ટર છે. જે બટાકા માંથી બને છે.#GA4#week1#cookpadindia Riddhi Ankit Kamani -
પનીર ચીલી
#goldenapron3 આ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે જેમાં પનીરને કોટ કરી ડિપ ફા્ય કરીને વેજીટેબલ્સ અને મસાલા નાખી બનાવામાં આવે છે. Krishna Naik -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15655616
ટિપ્પણીઓ (8)