મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)

Komal Vasani @komal_vasani21193
#DFT
#Diwali2021
#FestivalTime
#CookpadGujrati (ફરસી પૂરી)
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT
#Diwali2021
#FestivalTime
#CookpadGujrati (ફરસી પૂરી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદા ને ચાળી લો અને તેમાં જીરું, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. મુઠીફાટ મોણ હશે તો જ પૂરી નરમ અને ક્રિસ્પી બનશે.
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. ત્યારબાદ તેને 20 મિનિટ સુધી ઢાંકી ને મૂકી દો.
- 3
20 મિનિટ પછી લોટ ને બરાબર મસળી તેના એક સરખા લુવા બનાવી ને પૂરી વણી લો અને ગરમ તેલ માં બદામિ કલર ની થઈ ત્યાં સુધી તળી લો.
- 4
તો ત્યાર છે મેંદાની પૂરી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670719






ટિપ્પણીઓ