ચવાણું (Chavanu Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
ચવાણું (Chavanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર તેલ મૂકી બધા પૌંઆ ને તળી લો.મગફળી નાં બી,દાળિયા ની દાળ પણ તળી લો.મમરા વધારી લો.હવે આટલી વસ્તુ ને મિક્સ કરી લો
- 2
એક વાસણ માં 2 ટી સ્પૂન તેલ મૂકી અડદ ની દાળ લીમડો અને હિંગ મૂકી વધાર કરો અને મિક્સ કરેલી વસ્તુ માં ઉમેરી દો.
- 3
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું દળેલી ખાંડ અને મરચું તથા આમચૂર નાખી મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ તેમાં તૈયાર લાવેલું ભુસુ,સેવ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો તો આપનું ચવાણું તૈયાર છે તેને એર ટાઇટ ડબ્બા માં પેક કરી ને મૂકવાથી એવું જ કડક રહે છે.
- 5
આ ચવાણું સ્વાદ માં ખુબ મસ્ત બને છે.ઘરે બનાવેલ હોવાથી તંદુરસ્તી માટે ઉત્તમ છે.લાંબો સમય સ્ટોર કરી શકાય છે.ચા સાથે કે નાસ્તા માં ખાઈ શકાય છે.
Similar Recipes
-
ચેવડો (Chevdo Recipe In Gujarati)
#DFT#Diwali specialPost 2 આ ચેવડો દિવાળી નાં નાસ્તા માટે બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Varsha Dave -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
મમરા નું ચવાણું (Mamara Chavanu Recipe In Gujarati)
#CB3#DFT# Week 3 દિવાળી ના નાસ્તા માં ચવાણું ઓર જમાવટ કરી દે Jayshree Chauhan -
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3ચવાણું એ ઓલ ટાઇમ ફેવરિટ નાસ્તો છે, નાની નાની ભુખ મા ખાઇ શકાય છે Pinal Patel -
-
પાપડિયું ચવાણું (Papadiyu Chavanu Recipe in Gujarati)
#CB3#WEEK3#DFT#DIWALIFESTIVALTREAT#chhappan_bhog#Jain#CHAVANU#NAMKEEN#DRYSNACK#COOKPADINDIA#COOKPADGUJRATI જુદા જુદા પ્રકારના નમકીન ને ભેગા કરીને તેમાંથી ચવાણું તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા કોમ્બિનેશનથી અલગ અલગ પ્રકારનું ચવાણું તૈયાર કરી શકાય છે. તેમાં ખાટું મીઠું ચવાણું, તીખું ચવાણું, નવરત્ન ચવાણું, પાપડ ચવાણું વગેરે અલગ અલગ પ્રકારના ચવાણા તૈયાર થતા હોય છે. મેં ગુજરાતના પ્રાચીન બંદર ખંભાત નું પ્રખ્યાત પાપડ ચવાણું તૈયાર કરેલ છે. આ જવાનો ખૂબ જ ઓછા સમય સામગ્રીથી તૈયાર થઈ જાય છે. જ્યારે કોઈ ચટપટો કોરો નાસ્તો બનાવો હોય અને ઓછા સમયમાં તૈયાર કરવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. આ ચવાણું સ્વાદમાં ખાટું મીઠું અને તીખું હોય છે. Shweta Shah -
-
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT- દિવાળી નો તહેવાર આનંદ અને ઉલ્લાસ નો તહેવાર છે.. આ દિવસો માં બધા ઘેર ફરસાણ અને મીઠાઈ બનાવીને તેનો આનંદ માણે છે.. અહીં દિવાળી માં બનાવી શકાય એવું એક ફરસાણ બનાવેલ છે જે તહેવાર માં બનાવી શકાય છે અને બાળકો તથા વડીલો તેનો આનંદ માણી શકશે. Mauli Mankad -
-
મિક્સ ચેવડો (Mix Chevdo Recipe In Gujarati)
#MBR2#week2 દિવાળી નાં નાસ્તા માં ચેવડો લગભગ બધા જ બનાવે છે.મે અહીંયા અલગ અલગ વસ્તુ ઉમેરી ને ચેવડો બનાવ્યો છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
-
-
-
મિક્સ પૌંઆ નું ચવાણું (Mix Poha Chavanu Recipe In Gujarati)
#CB3#WEEK3ચવાણા અલગ પ્રકારના બનતા હોય છે પણ મિક્સ પૌવા નું ચવાણું બધાને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#ઉતરાયણ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ. નાસ્તા માટે આ ચેવડો બેસ્ટ છે.સ્વાદ માં મોળો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#CB3#post.2છપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટપટી ટેસ્ટી ચવાણું Ramaben Joshi -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#Week 3ચવાણા નું નામ સાંભળતા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ખાટું મીઠું અને તીખું ટેસ્ટી લાગે છે . Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670192
ટિપ્પણીઓ (9)