મગસ ગોટી (Magas Goti Recipe In Gujarati)

hetal shah @cook_26077458
#CB4
#week4
#cookpadgujrati
#cookpadindia
આજે કાન્હા જી ની પસંદ ની મગસ ની ગોટી ભોગ(પ્રસાદ) માટે બનાવી છે
મગસ ગોટી (Magas Goti Recipe In Gujarati)
#CB4
#week4
#cookpadgujrati
#cookpadindia
આજે કાન્હા જી ની પસંદ ની મગસ ની ગોટી ભોગ(પ્રસાદ) માટે બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન માં દૂધ ઉમેરો અને મિક્સ કરો અને ચાળી લો
- 2
હવે એક કડાઈ માં ઘી ગરમ કરવું પછી બેસન ઉમેરવું અને બરાબર શેકાવા દેવું ઘી છૂટે ત્યાં સુધી શેકવુ
- 3
હવે એક મોટા વાડકા માં કાઢી લેવું અને ઠંડુ થવા દેવું ઠંડુ થાય પછી તેમાં ઈલાયચી પાઉડર,બૂરું ખાંડ,કાજુ અને બદામ ની કતરણ ઉમેરવું
- 4
હવે આ તૈયાર મિશ્રણ માંથી નાની નાની ગોટી બનાવી લેવી અને ઉપર થી કાજુ બદામ ની કતરણ સજાવી ને સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15700783






ટિપ્પણીઓ