સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાના ખીરામાં મીઠું નાખી બરાબર હલાવી લો. એક બાઉલમાં થોડું ખીરું લઈ તેમાં ગ્રીન કલર નાખી હલાવી લો. ઢોકળિયામાં પાણી કરવા મૂકો. Dhokriya ની થાળી માં તેલ લગાવી તેમાં ખીરું બે ચમચા રેડી પાથળી પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકો.
- 2
પછી તેના પર ગ્રીન કલરનો ખીરું રેડી બે મિનિટ થવા દો. ત્યારબાદ તેના પર બીજું dhokra નું ખીરું રેડી તેના ઉપર મરી પાઉડર સ્પિનકલ કરી પાંચ મિનિટ માટે બફાવા દો. હવે ગેસ બંધ કરો.
- 3
ધોકરીયા ની થાળી બહાર કાઢી તેને ઠંડી થવા દો.પછી વગારિયા માં તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાઈ અને તલ નો વઘાર કરો.હવે ઢોકળા ના પીસ કરી તેના પર વગાર રેડી દો. તૈયાર છે સેન્ડવીચ ઢોકળા. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15710123




ટિપ્પણીઓ