દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#CB5
Week 5

દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)

#CB5
Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 1બાઉલ દહીં
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીલસણ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. ૧ નાની ચમચીલાલ મરચું
  6. ૧ નાની ચમચીધાણા જીરુ
  7. લીલા ધાણા અને લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં લઈ લો હવે એક વઘારીયા માં તેલ ગરમ કરવા મુકો તેમાં હિંગ અને લસણ મિક્સ કરો દહીમાં મીઠું લાલ મરચું ધાણાજીરૂ અને લીલા ધાણા ઉપર મૂકો તેના ઉપર આ વઘાર મિક્સ કરો

  2. 2

    દહીમાં હલકા બધું મિક્સ કરી દો ઉપરથી લીલું લસણ મૂકી દો તૈયાર છે દહીંની તીખારી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes