ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#CDY
મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે.

ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)

#CDY
મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામઅનસોલટેડ બટર
  2. 90 ગ્રામદળેલી ખાંડ
  3. 150 ગ્રામમેંદા
  4. 5 ગ્રામકોકો પાઉડર
  5. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  6. 25 ગ્રામચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર અને દળેલી ખાંડ ને બટર નો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફીણી લો.

  2. 2

    મેંદો,કોકો પાઉડર, બે.પાઉડર ને ચાળી ને એડ કરો. હાથેથી ડો બાંધો.

  3. 3

    એકસરખા બોલ બનાવી લો. બોલ પર ચોકો ચિપ્સ મૂકી થોડુ પ્રેસ કરી દો.આ રીતે બધા કુકીઝ બનાવી લો.

  4. 4

    140 ડીગ્રી પર 20-25 મીનીટ માટે બેક કરો.બે કલાક ઠંડા થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes