કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#CB5

#CB5

વધુ વાંચો

ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#CB5

#CB5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામચીઝ
  2. 1/2 કપદૂધ
  3. 50 ગ્રામબટર
  4. 8-10કાજુ
  5. 2કાંદા
  6. 2ટામેટા
  7. 10કળી સૂકું લસણ
  8. 5લીલાં મરચા
  9. 1આદુ ટુકડા
  10. 1 ચમચીકસુરી મેથી
  11. 2 ચમચીકિચનકિંગ મસાલો
  12. 1 ચમચીગ્રેવી મસાલો
  13. 1 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીધાણા જીરૂ
  15. 1/2 ચમચીહળદર
  16. 1/2 ચમચીમીઠું
  17. લીલાં ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાંદા, ટામેટા,ના ટુકડા કરી લ્યો. હવે કાંદા, ટામેટા, લસણ, આદુ, મરચા,કાજુ, ને 20 ગ્રામ જેવા બટર મા સાતડી લ્યો.કાંદા અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને રહેવા દો. પછી ગેસ બંધ કરી ઠંડું પડી જાય એટલે મિક્સરમાં ઝીણું ક્રશ કરી લ્યો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં બાકી બટર લો એમાં બનાવેલ પેસ્ટ તેલ અલગ થાય ત્યાં સુધી થવા દો. પછી એમાં મસાલા કરી સરસ મિક્સ કરી 1 વાટકી પાણી ઉમેરી હલાવી લઈ થવા દો. પાછું તેલ છૂટું પડે ત્યાં એમાં દૂધ ઉમેરી હલાવી લ્યો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં કસુરી મેથી નાખી 2 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી ચીઝ ના ટુકડા કરી ઉમેરી દો મિક્સ કરી ઢાંકી ને 2 મિનિટ રહેવા દો પછી લીલાં ધાણા નાખી શાક સર્વ કરો.

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર November 16, 2021 13:28
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 04, 2021 15:40
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
  3. નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
  4. દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  5. તાંદલજા ની ભાજી (Tandalja Bhaji Recipe In Gujarati)
  1. ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા કોઈન્સ
  2. વેજીટેબલ મેગી (Vegetable Maggi Recipe In Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. ઓટ્સ ઉત્તપમ (Oats Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15709433
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close