કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#CB5
#week5

#CB5
#week5

વધુ વાંચો

લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

RITA
RITA @RITA2

#CB5
#week5

#CB5
#week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મીનીટ
2વ્યક્તિ માટે
  • 7,8 નંગનાના બટાકા
  • 7,8લસણ ની કળી
  • 2 ચમચીઆદુ-મરચા ની પેસ્ટ
  • 2 નંગટામેટાં
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/4 ચમચીહળદર પાઉડર
  • 1 નાની ચમચીચાટૅ મસાલો
  • 2 ચમચીલીંબુ નો રસ
  • 1 નાની ચમચીજીરુ
  • 1/4 ચમચીહીંગ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    પહેલા બટાકા ને પાણીથી ધોઈને કુકરમાં બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. છાલ કાઢી લેવી.બટાકા તળી લેવાં.

    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આદુમરચા ક્રશ કરી પલ્પ બનાવી લેવો.લસણ ને ક્રશ કરી પલ્પ બનાવી લેવો. ટામેટાં ને ક્રશ કરી પલ્પ બનાવી લેવો.

    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હીંગ પાઉડર નાખીને બરાબર સતળાઈ જાય એટલે તેમા લસણ નો પલ્પ નાખી ને સાંતળવું. હવે આદુમરચા નો પલ્પ નાખી ને સાંતળવું. ટામેટાં નો પલ્પ નાખી ને સાંતળવું. તેલ છુટુ પડે એટલે તેમાં બધા મસાલા મીક્ષ કરી દેવા.થોડુ પાણી નાખવું.

    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બટાકા નાખી દેવા ને કુક થવા દેવું. ઘટ થવા દેવું. મસાલો સરસ ઘટ થાય એટલે તેમાં લીંબુ નો રસ નાખી ને મીક્ષ કરી લેવું. હળવે હાથે ચમચા વડે મીક્ષ કરી લેવું. તો તૈયાર છે લસણીયા બટાકા.

    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

RITA
RITA @RITA2
પર November 20, 2021 18:07

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કઢી નો મસાલો (Kadhi Masala Recipe In Gujarati)
  2. સુરતી કઢી (Surti Kadhi Recipe In Gujarati)
  3. Apple Crumble with Ice-Cream
  4. લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
  5. એપલ સ્મુધી.(Apple Smoothie Recipe in Gujarati)
  1. કાકડી ગાજર નું સલાડ (Cucumber Carrot Salad Recipe In Gujarati)
  2. દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
  3. કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)
  4. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15721336
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close