રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા ને પાણીથી ધોઈને કુકરમાં બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો. છાલ કાઢી લેવી.બટાકા તળી લેવાં.
- 2
આદુમરચા ક્રશ કરી પલ્પ બનાવી લેવો.લસણ ને ક્રશ કરી પલ્પ બનાવી લેવો. ટામેટાં ને ક્રશ કરી પલ્પ બનાવી લેવો.
- 3
એક પેનમાં તેલ મુકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હીંગ પાઉડર નાખીને બરાબર સતળાઈ જાય એટલે તેમા લસણ નો પલ્પ નાખી ને સાંતળવું. હવે આદુમરચા નો પલ્પ નાખી ને સાંતળવું. ટામેટાં નો પલ્પ નાખી ને સાંતળવું. તેલ છુટુ પડે એટલે તેમાં બધા મસાલા મીક્ષ કરી દેવા.થોડુ પાણી નાખવું.
- 4
હવે બટાકા નાખી દેવા ને કુક થવા દેવું. ઘટ થવા દેવું. મસાલો સરસ ઘટ થાય એટલે તેમાં લીંબુ નો રસ નાખી ને મીક્ષ કરી લેવું. હળવે હાથે ચમચા વડે મીક્ષ કરી લેવું. તો તૈયાર છે લસણીયા બટાકા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
-
-
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#CF#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15721336
ટિપ્પણીઓ