ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)

Hiral Shah @heer_1991
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને બરોબર ધોઈ લો અને ૭ થી ૮ કલાક પલળવા દો
- 2
હવે તેમાં સોડા અને મીઠું નાખી બાફી લો. એક પેન માં ઓઇલ લો. ગરમ થાય એટલે રાઇ,હિંગ મીઠો લીમડો નાખી વઘાર કરો, હવે તેમાં ઓનિયન, આદુ મરચાં નિ પેસ્ટ
એડ કરી સાતળો, ટોમેટો એડ કરો, બધા મસાલા એડ કરો, કુક થાય એટલે ચણા એડ કરો, તેમાં ખાંડ, લીંબુ નો રસ. કોથમીર નાખી બરોબર મિક્સ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737803





ટિપ્પણીઓ (4)