દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Annu. Bhatt @Anuradha_Bhatt
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળને ધોઈને 5કલાક માટે પલાળી ને પછી એને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો..
- 2
પછી ખીરા માં જરૂર મુજબ મીઠું એડ કરી ને તેલ માં મોટી સાઇઝ માં ભજીયા તળી લેવા..
- 3
તળેલા ભજીયા એક મોટા બાઉલમાં માં પાણી માં એડ કરી લો અને એ ભજીયા થોડા લૂસ થાય પછી બે હથેળી માં વચ્ચે દબાવી ને પાણી કાઢી લો..
- 4
પછી એક ડિશ માં ગોઠવી લો..એક મોટા બાઉલમાં દહીં 500 ગ્રામ જેટલું મોરું દહીં લયિ લો દહીં માં ખાંડ અને મીઠું નાખીને એકરસ કરી ને ભજીયા ઉપર પાથરી દો.ઉપર 1ચમચી લાલ મરચું નો પાઉડર,,એક ચમચી સેકેલા જીરૂ પાઉડર.. ભભરાવી દો.,2 સ્પૂન ગોળ આંબલી ની ચટણી પણ ઉપર રેડી દેવી,, લીલાધાણા થી સજાવટ કરી ને ઠંડા ઠંડા દહીંવડા જમવાનો આનંદ લો.
Similar Recipes
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
શરદ પૂનમમાં દહીં વડા ખાવાનું મહત્વ છે તો મે પણ દહીં વડા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
-
-
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#સાઉથ આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે Varsha Monani -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CookpadTurns6Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે Dhruti Raval -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#OTS #DTR#CookpadGujrati#CookpadIndia આજે કાળી ચૌદશ હોવા થી બનતા દહીં વડા. Brinda Padia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15816126
ટિપ્પણીઓ (8)