કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#CB6
#Week6
#cookpadindia
#cookpadgujrati

#CB6
#Week6
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#CB6
#Week6
#cookpadindia
#cookpadgujrati

#CB6
#Week6
#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 1 મોટો બાઉલ ઘઉં નો લોટ
  • 1 બાઉલ બાજરી નો લોટ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીઅજમો
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂરિયાત મુજબ પાણી
  • 1 ચમચીમેથી નો મસાલો
  • 1 બાઉલ મેથી ભાજી
  • 1/2બાઉલ પાલક ભાજી
  • 2 ચમચીતલ
  • 1/2 બાઉલ દહીં
  • 1/2 બાઉલ છાસ
  • 4 ચમચીગોળ
  • 8-10લસણ ની કળી
  • 4-5લીલા મરચા
  • 1 નાનો ટુકડો આદુ
  • જરૂર પ્રમાણે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને ભાજી ને સાફ કરી ધોઈ લેવી ત્યાર પછી એક બાઉલ માં દહીં,છાસ,ગોળ,લસણ,લીલા મરચા અને આદુ ને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું હવે એક મોટા બાઉમાં બંને લોટ લેવા

    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ માં મીઠું, લાલ મરચું,હળદર,અજમો અને મેથી મસાલો નાખી મિક્સ કરવું પછી ધોયેલી ભાજી નાખવી

    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું મિક્સ કરી તેલ,દહીં નું મિશ્રણ અને તલ નાખી લોટ બાંધવો

    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ ને થોડું તેલ લેવું અને બરાબર મસળી લો અને લોયા બનાવી લો પછી ઢેબરાં બનાવી બંને બાજુ તેલ મૂકી શેકી લેવા

    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે આપડા મેથી પાલક ઢેબરાં તેને મે બૂંદી ના રાયતાં સાથે સર્વ કરીયા છે

    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર November 26, 2021 17:56
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
December 10, 2021 02:51
Looks delicious😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પાલક થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
  2. મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
  3. ચોખાનો લોટ અને સોજી ના પેંડા (Chokha Sooji Peda Recipe In Gujarati)
  4. ચોકલેટ સેન્ડવીચ વીથ સ્પાઇસ (Chocolate Sandwich Spice Recipe In Gujarati)
  5. મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
  1. પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
  2. ખીચું બોલ્સ (Khichu Balls Recipe In Gujarati)
  3. કુલ્ચા પીઝા (Kulcha Pizza Recipe In Gujarati)
  4. જીરા રાઇસ (Jeera Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15740688
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close