જમણ નું બટેકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને 5 સીટી વગાડી બાફી લેવા... ત્યારબાદ... એક પૈન માં 2 ટેબલે સ્પૂન તેલ મૂકી તેલ ગરમ થાય ત્યાં સુધી... રાઈ જીરું, લાલ મરચા, તમાલપત્ર નાખી વઘાર કરવો... ત્યારબાદ લીમડો નાખી વઘાર માં લાલ મરચું નાખી 2નંગ ટામેટા નાખી સોતે કરવાં.. ત્યાર બાદ હળદર ધાણાજીરું મરચું નાખી ગરમ મસાલો નાખી ને પાણી નાખવું.. ગ્રવી ઘટ્ટ થવા દેવું.
- 2
ત્યાર બાદ બાફેલા બટેકા નાખી સ્વાદ મુજ્બ મીઠું લાલ મરચું ખાંડ લીંબુ થોડો ઊપર થી ગરમ મસાલો નાખું કૂક થવા દેવું મસાલા મિક્સ થઇ જાય એટલે કોથમીર નાખી સર્વે કરવુ... તય્યાર છે જમણ નું બટેકા નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749854





ટિપ્પણીઓ (3)