પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરાઠા ની ઉપરી પડ માટે....ઘઉં ના લોટ,રાગી ના લોટ,બેસન ભેગા કરી ને પાલક ની પેસ્ટ,પાલક ની ભાજી, મીઠુ,1ચમચી તેલ ના મોણ નાખી ને મસળી ને સોફટ,મુલાયમ લોટ બાન્ધી લેવુ
- 2
સ્ટફીગં માટે..બાફેલા બટાકા,છીણેલા પનીર,મીઠુ નાખી ગોળા બનાવી લેવુ.પરાઠા મા ભરવા સ્ટફીગં તૈયાર છે
- 3
હવે પાલક ના લોટ ના લુઆ કરી વણી ને બટાકા પનીર ની સ્ટફીગં ભરી ને ફરી રોટલી જેવુ વણી ને ગરમ તવા પર તેલ લગાવી ને બન્ને બાજૂ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન શેકી લેવી
- 4
ગરમાગરમ પનીર સ્ટફ પાલક પરાઠા ને દહીં સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
-
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
-
-
-
-
પાલક પનીર ના સ્ટફડ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#week6# છપ્પન ભોગ ચેલેન્જ Hemaxi Patel -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#AM4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
પાલક ના પનીર ચીઝ સ્ટફ પરાઠા (Palak Paneer Cheese Stuffed Paratha Recipe In Gujarati)
#CB6#Week 6 સ્ટફ Parul Patel -
-
-
-
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
-
પાલક મકાઈ પરાઠા (Palak Makai Paratha Recipe In Gujarati)
#VR#MBR8Week 8# vinter special. Bhaji paratha Saroj Shah -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in Gujarati)
#WPR#MBR6#week6#cookpad_gujarati#cookpadindiaપાલક પનીર સબ્જી એ બહુ પ્રચલિત પંજાબી શાક છે જે લગભગ બધાને પસંદ હોય છે અને ઘરે ઘરે બનતું હોય છે. ખાસ કરી ને શિયાળામાં જ્યારે પાલક બહુ સરસ આવતી હોય ત્યારે તો અવારનવાર બને.આજે આ બન્ને ઘટકો, પાલક અને પનીર થી મેં સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. મેં પાલક ની પ્યુરી બનાવા ને બદલે પાલક ને ઝીણી સમારી ને લોટ માં ઉમેરી છે. Deepa Rupani -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
દાળ -પાલક પરાઠા(8 પડ ના ચોરસ પરાઠા)
#cookpad Gujarati લેફટ ઓવર તુવેર દાળ તડકા મા પાલક ની ભાજી મિક્સ કરી ના ઘઉં ના લોટ ના ચોરસ ૮ પડ વાલા પરાઠા બનાયા છે પ્રોટીન ,આર્યન ફાઈબર યુકત સ્વાદિષ્ટ અને પોષ્ટિક પરાઠા છે. લંચ ,ડીનર અથવા ટી ટાઈમ મા બનાવી શકો છો.. Saroj Shah -
-
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
-
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749863
ટિપ્પણીઓ (5)