મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદહીં
  2. 1 ગ્લાસપાણી
  3. બરફ તમને ગમે તો
  4. 2 ચમચીસમારેલી કોથમીર
  5. 2 ચમચીફુદીનો સમારેલો
  6. 1/2 ચમચી આદુ ખમણીને
  7. છાશ નો મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીંને એક મોટા વાસણમાં લઈ ઝરણી કે બ્લેન્ડરથી ઝેરી લેવું

  2. 2

    તેમાં પાણી અને છાશ નો મસાલો ઉમેરી ફરી બ્લેન્ડર ફેરવો

  3. 3

    ત્યારબાદ તેમાં આદું ફુદીનો અને કોથમીર નાખી ચમચીથી મિક્સ કરવું

  4. 4

    ગ્લાસમાં સર્વ કરવું તમને ઠંડુ ગમે તો બરફ ઉમેરો

  5. 5

    તૈયાર છે ઠંડી ઠંડી મસાલા છાશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes