લાલ મરચાં નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચાંને ધોઈને સાફ કરી લો અને તેને સમારી લો.
- 2
રાઈ ના કુરીયા માં મીઠું હીંગ હળદર નાખીને બરાબર મિક્ષ કરવું. પછી તેમાં વરીયાળી નાખી ને મીક્સ કરો.મિક્સ થઈ જાય એટલે તેમાં તેલ ગરમ કરી ને નાખો.
- 3
હવે તેમાં મરચા નાખી ને મીક્સ કરી પછી લીંબુ નો રસ નાખી બરાબર હલાવીને કાચ ની બોટલ માં ભરી દો.તો તૈયાર છે શિયાળામાં ભાવે તેવું લાલ મરચાં નું અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15750129





ટિપ્પણીઓ (6)