ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ મૂકી ગુંદરને તળી ને એક પ્લેટમાં કાઢી લો ત્યારબાદ એક કડાઈ લઈ માવાને ધીમા ગેસ પર કલર થોડો બદલાય અને સ્મુથ થાય ત્યાં સુધી હલાવો પછી ગેસ બંધ કરી દો ત્યારબાદ જે તેલમાં ગુંદર તળેલું ઘી વધ્યું હતું તેમાં ગોળ ઓગાળી લો અને ગેસ બંધ કરી દો
- 2
ત્યારબાદ ઓગળેલા ગોળને માવા માં એડ કરી દો પછી તેમાં કોકોનટ, તળેલો ગુંદર,ડ્રાયફ્રુટ સુઠ પાઉડર ગંઠોડા પાઉડર બધું નાખી ગેસ ચાલુ કરી પાછું બે મિનિટ માટે બધુ બરાબર મિક્સ કરી લો અને થાળીમાં પાથરી ઉપરથી ડ્રાયફ્રુટ ની કતરણ અને તળેલા ગુંદરથી ગાર્નીશ કરો ત્યારબાદ પાંચ મિનિટ પછી તેના કાપા પાડી લો
- 3
અને એક કલાક માટે ઠંડું થવા દો ત્યારબાદ ગુંદર પાક ના પીસ લઈ સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં ગુંદર પાક ખાવા માટે ખૂબ સારી સીઝન હોય છે અને બહેનોને કમરના દુખાવામાં ગુંદર ખૂબ જ ઉપયોગી છે તો આજે મેં ગુંદર કોપરું બત્રીસુ બધું જ મિક્સ કરીને સરસ મજાનો ગુંદર પાક બનાવ્યા છે Kalpana Mavani -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
#MW1#Gundarpak#winter2020 શિયાળાની સિઝનમાં ગુંદરપાક ખૂબ જ ગુણકારી વસાણું છે. દેશી ગુંદ માંથી બનાવવામાં આવતો ગુંદર પાક ખૂબ જ પૌષ્ટિક અને શરીર માટે ફાયદાકારક હોય છે. ગુંદર પાક એક શિયાળુ વાનગી છે જેમાં ઠંડી ની સામે રક્ષણ આપતા ઓષડીયા ઉમેરવામાં આવે છે. શિયાળામાં ગુંદરપાક ખાવાથી શરીર પુષ્ટ બને છે અને હાડકા અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ડિલિવરી પછી માતાને ગુંદરપાક ખાવાની સલાહ આપવામાં આવે છે. ગુંદર પાક દેશી ગુંદ, ઘઉંનો લોટ, ડ્રાયફ્રુટ, કોપરુ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ ડીસને હેલ્ધી બનાવવા માટે તેમાં ખાંડ ના બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો આ શિયાળાની સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી બનાવી એ. Asmita Rupani -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
-
-
-
-
ગુંદર પાક( Gundar paak recipe in Gujarati
#trendઆ એક શિયાળા માં ખવાતું વસાણું છે. સુવાવડ માં પણ આને ખવડાવવામાં આવે છે. Nilam patel -
-
ઇન્સ્ટન્ટ ગુંદ પાક (Instant Gund Paak Recipe In Gujarati)
#WK2 સુવાવડ વખતે ખાવાથી ખૂબ સારું છે અને ખૂબ ગુણકારી છે ખૂબ જ ઝડપથી બની જાય છે Nikita Karia -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati#gundarpakકહેવાય છે કે...શિયાળામાં વસાણા ખાઓ અને બારેય મહિના નિરોગી રહો. શિયાળાના વસાણાં માં પૌષ્ટિક આહારથી ભરપૂર ગુંદરમાં ઔષધીય ગુણો હોવાથી આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે ગુંદર પાક બનાવીને પણ ખાઈ શકાય. Ranjan Kacha -
ગુંદર પાક/ગુંદ બરફી (Gundar Paak Recipe In Gujarati)
#મીઠાઈમાત્ર 5૫ સામગ્રી થઈ આ મીઠાઈ વાનગી ઘી વગર બને છે. ગુંદર આપણા હાડકા ને ગરમાટો આપે ને મજબૂત કરે છે. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15845193
ટિપ્પણીઓ (5)