ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)

shikha Aadtiya @cook_32431682
ગાજર નો સંભારો (Gajar Sambharo Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15771791

ગાજર ની છાલ ઉતારી અને પતલા કટ કરી લો
મરચા કટ કરી લો
એક કડાઈમાં તેલ ગરમ કરો અને રાઈ ઉમેરો
હવે ગાજર અને મરચા સાંતળી લો
પાણી અને મીઠું મિક્સ કરો
૫ મીનીટ માટે થવા દો
હવે હળદર ઉમેરી દો અને ૨ મીનીટ સુધી થવા દો
તૈયાર છે સંભારો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ