આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળી કડાઈ લો.તેમાં મેંદો,દૂધ,ઘી અને ખાંડ બધું નાખી દો.ત્યાર બાદ તેને થોડી વાર માટે હલવો અને મિશ્રણ ને એક રસ કરી લો.આ બધી મિશ્રણ મિક્સ કરતી વખતે ગેસ ચાલુ કરવાનો નથી.બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેને ધીમા તાપે ગરમ કરો.
- 2
ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવા ની છે.તેને પાંચ સાત મિનિટ સુધી સતત હલાવતા રહો.મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં ગરમ દૂધ મા પલાળેલું કેસર ઉમેરી ને ફરી સતત હલાવતા રહો.મિશ્રણ ગોળી વળે તેવું થાય એટલે તેને બટર પેપર પર કાઢી ને થોડું પાથરી દો.
- 3
ત્યાર બાદ તેના ઉપર બદામ પિસ્તા ની કતરણ નાખી ને ઉપર બીજું બટર પેપર પાથરી ને વેલણ ની મદદ થી થોડું પાતળું વણી લો.જેથી બદામ પિસ્તા ની કતરણ બરાબર સ્ટીક થઈ જાય.મે અહીં ઇલાયચી નો ઉપયોગ નથી કર્યો કરવો હોય તો કરી શકાય.
- 4
હવે આ મિશ્રણ ને ૭ થી ૮ કલાક માટે ઠરવા દો.ત્યાર બાદ તેને ચોરસ કટ કરી લો.હવે તેને સર્વ કરો.
- 5
તો તૈયાર બોમ્બે નો સ્વાદિષ્ટ અને પ્રખ્યાત એવો આઈસ હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આઈસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#CB3#week3#DFT#cookpadgujarati#cookpadindia મીઠાઈવાળા ની દુકાન જેવો આઈસ હલવો ઘરે બનાવો ખૂબ જ સરળ છે. આઈસ હલવો ઘરે પણ ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ વસ્તુઓ માંથી બે અલગ અલગ ફ્લેવરમાં આઈસ હલવો બનાવી શકાય છે. દિવાળી જેવા તહેવારોની ઉજવણી વખતે ઓછા ખર્ચમાં અને મીઠાઈવાળા ની દુકાન જેવો જ આ આઈસ હલવો ઘરે બનાવી શકાય છે. આઈસ હલવો મુંબઈનો સૌથી વધારે પ્રખ્યાત છે. આઈસ હલવાને મુંબઈનો આઈસ હલવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો આ આઈસ હલવો ઘરે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
-
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
આઈસ હલવો (Ice halwa recipe in Gujarati)
આઈસ હલવો મુંબઈ ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે મેંદો, ખાંડ, ઘી અને દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે પરંતુ સૂકાવા નો સમય વધારે લાગે છે. આ અલગ જ પ્રકાર ની મિઠાઈ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB3#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#RC2બિલકુલ મુંબઈ સ્ટાઇલ એકદમ સ્વાદિષ્ટ અને કડક ટુકડા થાય તેવો બન્યો છે. બનાવતા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બહુ જ જલ્દીથી અને આસાનીથી બની જાય છે... Palak Sheth -
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3#DFTબોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય.આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે દિવાળીમાં દરેક સ્વીટ બને પણ હલવો ના બને ત્યાં સુધી દિવાળીના છપ્પન ભોગ અધૂરા જ જ લાગે Juliben Dave -
-
ત્રિરંગી આઈસ હલવો
#HM આજે સ્વાતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બે તહેવારો એક જ દિવસે ભેગા થઇ ગયા. તો મેં પણ મારી વાનગી માં બંને તહેવારોની ઉજવણી એકસાથે કરી દીધી !આપ સૌને સ્વાતંત્રતા દિવસની ખુબ બધી વધાઈઓ અને રક્ષાબંધનની શુભકામનાઓ.મારી વાનગી 'ત્રિરંગી આઈસ હલવો' ફક્ત રંગ માં જ નહિ, પણ સ્વાદ માં પણ ત્રિરંગી છે. આજ ના ખાસ તહેવારમાં આ હલવો ચોક્કસ તમારા ડાઇનિંગ ટેબલ ની શોભા વધારશે. તો ચાલો શરુ કરીયે. #surprizewinner Priyangi Pujara -
બોમ્બે આઈસ હલવો (bombay ice hlva recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૧૫#વિક્મીલ૨પોસ્ટ:૪સ્વીટ Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (9)