ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)

Hiral Pandya Shukla @cook_hiralpandya
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય.
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને બંન્ને દાળ મીકસી મા કોરા જ પીસી લો.
- 2
હળદર અને મીઠુ ઉમેરી મિક્સ કરો.
- 3
લોટ મા દહીં, આદુ મરચા ની પેસ્ટ અને પાણી ઉમેરી બેટર તૈયાર કરો. 20 મીનીટ રેસ્ટ આપો.
- 4
ખાવાનો સોડા ઉમેરી મીકસ કરી ઢોકળીયા મા ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ ઉમેરી લાલ મરચુ પાઉડર છાટી 10 મીનીટ પાકવા દો.
- 5
વઘાર માટે તેલ મુકી રાઇ, લીમડો ઉમેરી તૈયાર થયેલ ઢોકળા પર પાથરી, ગરમાગરમ ઢોકળા પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ સુરતી સેવ ખમણી (Instant Surti Sev Khamani Recipe In Gujarati)
- ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
- ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)
- જીરાલું પાઉડર (Jiralu Powder Recipe In Gujarati)
- હેલ્થી ગ્રીન ડિટોક્સ જ્યુસ (Healthy Green Detox Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15778776










ટિપ્પણીઓ