રાજગરા નો શિરો (Rajgira Sheera Recipe In Gujarati)

Nita Dave @cook_31450824
આ શીરો ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.જે અપવાસ અને એકટાણાં ખાય શકાય છે.
રાજગરા નો શિરો (Rajgira Sheera Recipe In Gujarati)
આ શીરો ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.જે અપવાસ અને એકટાણાં ખાય શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા નાં લોટ ને ચાળી લો. પાણી ગરમ કરી લો.ડ્રાય ફ્રુટસ સમારી લો.
- 2
એક પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી શેકો.એકદમ શેકાય જાય અને તેનો કલર લાલ થઇ જાય એટલે ગરમ પણી ઉમેરો.બરાબર ઘટ્ટ થઈ જાય એટલે ખાંડ ઉમેરી હલાવો.
- 3
બધું બરાબર મિક્સ થઈ ઘટ્ટ થઈ જાય એટલે ઘી છૂટું પડશે.હવે ગેસ પરથી ઉતારીને સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી દો.અને ફરાળ માં પીરસો.આ રાજગરો નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ff1#non fried ferrari recipe#post4 આ શીરો ખુબજ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.જે ને અપવાસ અને એકટાણાં ખાય શકાય છે. Varsha Dave -
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#MAઅહી મે મારા મમ્મીજી પાસેથી શીખેલ અને તેમની ફેવરીટ ફરાળી ડીશ એટલે રાજીગરા નો હલવો(શીરો). બનાવ્યો છે. જે ખુબ જ ટેસ્ટી બન્યો છે. Krupa -
-
રાજગરા નો શિરો (Rajgra no shiro recipe in gujarati)
મારો આ શિરો ખાસ ફરાળ મા ખવાય છેઆ શિરો ખુબ સ્વાદિષ્ટ લાગે છે મારી આ રેસિપી ચોક્કસ બનાવજો Jigna Kagda -
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અગિયારસ અને ઉપવાસ ની વનગી માં ખુબજ ઝડપ થી અને પૌષ્ટિક વાનગી એટલે રાજગરા નો શીરો. Hetal Shah -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#supersઅગિયારસ માં ભગવાનને ભોગ લગાવવા રાજગરા નો શીરો બનાવ્યો છે Daxa Pancholi -
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory એકાદશી વ્રત મા અમારે ત્યા રાજગરા નો શિરો બને છે Harsha Gohil -
-
-
-
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
-
-
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
અમે ઉપવાસ કે અગિયારસ માં બનાવી એ છે બધા ને ભાવે છે એમ તો શીંગોડા ના લોટ નો શીરો લોકો વધારે બનાવે છે પણ અમારે ઘેર રાજગરા નો બંને છે Bina Talati -
આખા રાજગરા નો ફરાળી શિરો (Akha Rajgira Farali shiro Recipe In Gujarati)
#FF3 આખા રાજગરા માં વિપુલ પ્રમાણ માં કેલ્સિયમ રહેલું છે.જેથી આ હલવો સ્વાસ્થ્યવર્ધક છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
રાજગરા નાં લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
#rajagaro#ekadashi#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#Post1 એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીર ખુબ પોષ્ટિક બને છે અને અપવાસ કે એકટાણાં માં ફરાળ માં બનાવી શકાયછે.બનાવવી પણ ખુબ સરળ છે. Varsha Dave -
રાજગરા ખજૂર નો શીરો (Rajgira Khajoor Sheera Recipe In Gujarati)
#CookpadGujarati #CookpadIndia#CWM2#hathimasala#WLD#MBR7#WEEK7#Falaharilunchrecipe#Rajgarakhajursirarecipe આજે ઉપવાસ એટલે ફરાળ...શિયાળામાં ગરમાગરમ ફરાળી લંચ રેસીપી માં એક સ્વીટ તો હોય જ...તો રાજગરા અને ખજૂર નો ઉપયોગ કરી શીરો બનાવ્યો...... Krishna Dholakia -
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15775552
ટિપ્પણીઓ (4)