ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)

Dhruti Raval
Dhruti Raval @Annpurana

Week 8
#CB8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
5 વ્યક્તિઓ માટે
  1. 9-10નાના રીંગણ
  2. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  3. 2 ટેબલ સ્પૂનકાજુ
  4. 1/2 વાટકી ચણા નો લોટ
  5. 1 ટેબલ સ્પૂનખાંડ
  6. 1 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  7. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 2 ટેબલ સ્પૂનધાણાજીરું
  9. હળવદ સ્વાદ મુજબ મીઠુ
  10. 4 કળી લસણ
  11. 4 નંગ મરચાં
  12. વઘાર માટે
  13. 1/2 ટી સ્પૂનરાઈ
  14. 1/2 ટી સ્પૂનજીરું
  15. 1/4 ટી સ્પૂનહીંગ
  16. ૧/૪ વાટકી તેલ
  17. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ ભરવાનો મસાલો બનાવવા માટે શીંગદાણા કાજુ ને સેકી લેવા ચણા ના લોટ ને પણ સેકી લેવો હવે શીંગદાણા કાજુ લસણ લીલા મરચાં ને અધકચરા વાટી લો

  2. 2

    હવે ચણા ના લોટ માં ધાણાજીરું મરચું પાઉડર હળદર મીઠું ખાંડ લીંબુ લીલા ધાણા વાટેલા શીંગદાણા કાજુ લસણ મરચાં બધું નાખી સરસ મિક્સ કરવું મસાલો તૈયાર છે

  3. 3

    હવે બધા રીંગણ માં મસાલો ભરી લેવો cooker માં તેલ ગરમ કરી રાઈ જીરું હીંગ નો વઘાર કરી રીંગણ નાખી સહેજ પાણી નાખી એક સીટી કરવી લો રેડ્ડી છે ભરેલ રીંગણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruti Raval
Dhruti Raval @Annpurana
પર

Similar Recipes