લીલા લસણના પરોઠા (Lila Lasan Paratha Recipe In Gujarati)

Siddhi Karia @Siddhi_18923157
લીલા લસણના પરોઠા (Lila Lasan Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ધોયેલું સમારેલું લીલું લસણ અને સૂકું લસણ ટોચીને લો.તેમાં મીઠું, મરચું, મરી પાઉડર, ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પરોઠાના લોટમાંથી એક લૂવો લઈ અટામણ લઈ વણી લો. હવે ઘી લગાવી પૂરણ મૂકી લોટ ભભરાવી વાળી ફરી ત્રિકોણ વણી લો. તેને ગરમ લોઢી પર મૂકી શેકી લો. બન્ને બાજુ તેલ મૂકી શેકી લો. શેકાઇ જાય એટલે તેને ડિશમાં લઈ પીરસો તો તૈયાર છે લીલા લસણના પરોઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15787033




ટિપ્પણીઓ