ચણાના લોટ અને મેંદા ના નમકપારા (Chana Flour Maida Namakpara Recipe In Gujarati)

#PG
Cookpadindia ચટાકેદાર ટેસ્ટી ચણાના લોટ અને મેંદાના નમકપારા
ચણાના લોટ અને મેંદા ના નમકપારા (Chana Flour Maida Namakpara Recipe In Gujarati)
#PG
Cookpadindia ચટાકેદાર ટેસ્ટી ચણાના લોટ અને મેંદાના નમકપારા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં બે કપ ચણાનો લોટ લેવો ૧ કપ મેંદો લેવો એમાં પાંચ ચમચી ઘી નાખવું એક ચમચી અજમો નાખો એક ચમચી મરી પાઉડર નાખવો 1 ચમચી જીરૂ નાખવું 1 ચમચી મીઠું નાખવું આ બધાને એકદમ મિક્સ કરવું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી બહુ કઠણ ને બહુ પોચો નહીં તેવો લોટ બાંધવો તેને 15 મિનિટ રાખી મૂકો
- 2
ત્યારબાદ એક મોટો લૂઓ લઈ એક મોટી રોટલી વણી તેના ઉપર ઘી અને મેંદાનું મિશ્રણ લગાડવું પછી તેનો ટાઈટ રોલ વાળવો રોલને છેડે પાણી લગાવી ફીટ કરો પછી ચપ્પુ વડે તેના કાપા પાડવા અને તેને ઊભો મૂકી પ્રેસ કરી અને પૂરી વણવી પછી તેના ઉપર પણ મેંદા અને ઘી નું મિશ્રણ લગાડવું તેનો 1/2 ભાગ વાળવો પછી ફરીથી મેંદા નો અને ઘી નું મિશ્રણ લગાડવું ફરીથી તેને વાળવો અને છેડાના ભાગમાં વેલણથી સહેજ દબાવવું ત્યારબાદ એક લોયામાં તેલ નાખી તેલ ગરમ કરી તેમાં ધીમે તાપે બ્રાઉન કલરના થાય તેવા તળવા ત્યારબાદ એક ડિશમાં ગોઠવવા
- 3
ત્યારબાદ ડીશ માં વ્યવસ્થિત ગોઠવી તેના પર ચાટ મસાલો છાંટો અને ડેકોરેટ કરી વ્યવસ્થિત સર્વ કરવા આ નમકપારા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
-
મેંદા ના લોટ ની પૂરી
ચા સાથે નાસ્તો કરવાનો હોય તો દરેકની પહેલી પસંદ છે એ મેંદાના લોટની પૂરી હોય છે અને આ પૂરી બધાના ઘરમાં ઓલટાઈમ ફેવરિટ અને વારેવારે બનતી જ હોય છે તો અહીં મારી રીત મુજબ મેંદાના લોટની પૂરી બનાવી રહી છું જે આપની સાથે શેર કરું છું#cookwellchef#ebook#RB1 Nidhi Jay Vinda -
-
મેંદા ની ને ઘઉંના લોટ ની પૂરી (Maida Wheat Flour Poori Recipe In Gujarati)
દિવાળી મીનાક્ષી માન્ડલીયા -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8ભારત મા દિવાળીના તહેવારમાં સાતમ-આઠમના તહેવારમાં જુદું-જુદું ફરસાણ બનાવવામાં આવે છે તેમાં ઘઉં અને મેંદાના લોટના ચટપટા ક્રિસ્પી શક્કરપારા ખાસ બનાવવામાં આવે છે તેનો સ્વાદ જ અનેરો હોય છે Ramaben Joshi -
મેંદા ની ચોળાફળી (Maida Chorafali Recipe In Gujarati)
#DFTઆ એક ઝટપટ બની જતી અને ખાવામાં ખૂબજ ટેસ્ટી એવી ચોળાફળી છે. Vaishakhi Vyas -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ @Vaishu23984098 ને આ શીરો ખૂબ જભાવે છે તો આ રેસિપી હું તેને અર્પણ કરું છું.આપણે ઘરમાં વિવિધ જાતના શીરા બનાવતા હોઈએ છીએ ઘઉંના લોટનો શીરો, રવાનો શીરો એવી જ રીતે આ ચણાના લોટનો શીરો ખુબ જ સરસ બને છે હરિદ્વાર જઈએ તો ગંગામૈયા ના ઘાટ પર પ્રસાદમાં ચણાના લોટનો શીરો મળે છે .ચણાના લોટનો શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને એકવાર તમે ચાખશો પછી બીજા લોટનો શીરો બનાવવાનું ભૂલી જશો. Davda Bhavana -
ઘઉં ના લોટ ના તીખા પુડલા ((Wheat Flour Tikha Pudla Recipe In Gujarati)
હેલ્ધી છે સ્વાદિષ્ટ લાગે છે જે બાળકો ચણાના લોટ ના નથી ખાતા એ પણ ખાસે#supers Mittu Dave -
-
-
-
-
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
#RC1#YELLOWહવે બજાર જેવી જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સેવ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવી સરળ છે. તો ચાલો બનાવવા નું શરૂ કરીએ... Ankita Tank Parmar -
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
બાજરી ના લોટ ની જીરા પૂરી (Bajri Flour Jeera Poori Recipe In Gujarati)
#FFC7 જીરા પૂરી (બાજરી ના લોટ ની)આ પૂરી બાજરીના લોટમાં થોડો ઘઉનો લોટ ઉમેરીને બનાવી છે અને આ પૂરી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ખાસ તો ડિલિવરીમાં ખાવામાં આવે છે Kalpana Mavani -
મેથી નું ચણાના લોટવાળું શાક (Fenugreek Chana Flour Sabji Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiમેથીનું ચણાના લોટ નું શાક Ketki Dave -
-
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
નમકપારા (Namak Para Recipe In gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીમાં સ્વીટ અને નમકીન નાસ્તો એમ બે અલગ અલગ પ્રકારની વાનગી બને છે. અહીં મેં નમકપારા એટલે નમકીન મેદાની સ્ટીકસ બનાવી છે . જેમાં મુઠ્ઠી પડતું ઘી એડ કરવાથી ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી નમકપારા બને છે અને આ મીઠું પારા ને ગેસની સ્લો ફ્લેમ પર જ તળવા જેથી અંદરથી સારી રીતે કુક થાય અને બહારથી ક્રિસ્પી બને . નમકપારા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને એમાં પણ જો ગરમા ગરમ મસાલા ચા મળી જાય તો ખૂબ જ મજા આવે છે. Parul Patel -
મેંદા અને ઘઉંના લોટની જીરા પૂરી (Maida Wheat Flour Jeera Poori Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Week 9 Hinal Dattani -
મેથી ની ચણાના લોટ વાળી ભાજી (Methi Chana Flour Vali Bhaji Recipe In Gujarati)
#BR#Green Bhaji#Cookpad#Cookpadgujarati#CookPadindia Ramaben Joshi -
પડ વાળી ચણા અને મેંદા ના લોટ ની ક્રિસ્પી પૂરી (Chana & મેંદા Flour Crispy Puri Recipe In Gujarati)
#કૂકબુક Chhaya Gandhi Jaradi -
-
ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4હું જયારે પણ ઘંટી ચાલુ કરું ત્યારે લાસ્ટ માં થોડા ચોખા દરું જ કેમ કે તેનાથી ઘંટી માચોંટેલો લોટ સાફ થઈ જાય ને તે લોટ ની હું મારા બાળકો ને ચક્રી બનાવી દઉં ને એ હું સીધી તેલ મા ગાઠીયા ની જેમ જ પાડી લવ કેમ કે એ ફટાફટ થઈ જાય.તો ચાલો આપણે તેની રેસિપી જોયે. Shital Jataniya -
મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)
#childhood#ff3#શ્રાવણ#cookpadgujarati આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ