ઇન્સ્ટન્ટ પ્રિમિકસ લોટ (Instant Premix Flour Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

આ ઇન્સ્ટન્ટ લોટ માંથી આપણે હાંડવો, મુઠીયા ,ઢોકળા, ગોટા ,પુડા જ્યારે જરૂર પડે ત્યારે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ દરેક વસ્તુ ઘરમાં જ અવેલેબલ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકા સોજી
  2. ૧ વાટકો ચણાનો લોટ
  3. ૧ વાટકો ચોખાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં સોજી ચણાનો લોટ અને ચોખાનો લોટ લઈ ત્રણેય લોટને બરાબર મિક્સ કરી દેવાના.

  2. 2

    એર ટાઈટ ડબ્બામાં ભરી બહાર અથવા ફ્રિજમાં સ્ટોર કરી દેવાના જ્યારે પણ હાંડવો, મુઠીયા, ઢોકળા,પુડા ગોટા,અપમ કંઈપણ બનાવવુહોય ત્યારે આ લોટ નો ઇન્સ્ટન્ટ ઉપયોગ કરી બનાવી શકાય છે. અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes