જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)

આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.
અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.
જૈન ટીંડોળા પૌવા (Jain Tindora Pauva Recipe In Gujarati)
આપણે ઘણીવાર પૌવા ની અલગ-અલગ વેરાઈટી બનાવતા હોઈએ છીએ .એટલે કે જૈન નો હોય તે બટાકા પૌવા. કાંદા પૌવા વગેરે.
અને જૈન લોકો મકાઈ પૌવા. કેળા પૌવા. વટાણા પૌવા બનાવતા હોઈએ છીએ .પણ આજે મેં નવા ટેસ્ટ ના જૈન ટીંડોળા પૌવા બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને પહેલા ચાળી લેવા.
પછી તેને બરાબર બે થી ત્રણ વાર ધોઈ લેવા. બરાબર ધોવાઈ જાય, અને સોંફ્ટ થઈ જાય, એટલે પાણી નિતારીને એક કોટન કપડા ઉપર પાથરી દેવા. અને 15 મિનિટ રહેવા દેવા જેથી તેમાંથી પાણીનો બધો ભાગ કપડામાં સોસાઈ જશે. - 2
એક પેનમાં તેલ એડ કરી ગેસ ચાલુ કરવો. અને તેલ જરા ગરમ થાય, એટલે તેમાં રાઈ, જીરુ, કળી પત્તા અને મરચાંની ચીરીઓ એડ કરવી.
- 3
ટીંડોળા ને ધોઈને તેના બારીક ટુકડા કરી લેવા. અને પછી વઘારેલા તેલમાં એડ કરી, અને જરા હલાવી તેમાં,
ઈનો એડ કરવો, જરા મીઠુ એડ કરી ચમચીથી બરાબર હલાવી, ઉપર થોડું પાણી મૂકવું,અને વરાળ ટીંડોળા અધકચરા ચડવા દેવા. - 4
ટીંડોળા અધકચરા ચડી જાય, એટલે તેમાં હળદર, ધાણાજીરૂ,સાકર, લીંબુ,મીઠું
એડ કરી તેમાં પૌવા એડ કરવા અને બરાબર હલાવવા. - 5
પછી ઉપરથી સમારેલુ ટામેટાં અને કોથમીર એડ કરી અને બરાબર મિક્ષ કરી લેવું
- 6
આપણા ટેસ્ટી ગ્રીન ટીંડોળા
પૌવા તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો પૌવા (જૈન)
હંમેશા જ્યારે પૌવા બનાવવામાં આવે છે ત્યારે ખાસ કાંદા અને બટેટા નો ઉપયોગ થાય છે .એટલે જૈન પૌવા બનાવવા માટે ટમેટાનો ઉપયોગ થાય છે આજે ટમેટા અને સિંગ નો ઉપયોગ કરીને ટેસ્ટી ટોમેટો પૌવા બનાવ્યા છે. Jyoti Shah -
કેળા પૌવા(kela pauva recipe in gujarati)
જેમ બટાકા પૌવા ટેસ્ટી લાગે છે તેવી જ રીતે કેળા પણ તેવા જ લાગે છે ટેસ્ટમાં સરસ અને બનાવવામાં સરળ છે# વીકેન્ડ ચેલેન્જ# રેસીપી નંબર 52#sv# i love cooking. Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ટીંડોળા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)
#MBR4#WEEK4# ટીંડોરાનું અથાણુંજ્યારે કેરીની સીઝન પૂરી થાય છે એટલે કે કાચી ખાટી કેરી મળતી બંધ થાય ત્યારે ટીંડોરાનું અથાણું કાચી કેરીની જેમ જ બનાવી અને વાપરી શકાય છે આ ટીંડોડાનું અથાણું 8 થી 10 દિવસ ફ્રીજમાં સારું રહે છે Jyoti Shah -
અપ્પમ કેળા વડા જૈન
#SRJ#RB9#SD# appam કેલાવડા.આ વખતે કેળા વડા ને અપમ વાસણમાં બનાવ્યા છે કેળા હંમેશા તેલમાં ફ્રાય કરીએ છીએ. પણ મેં આ વખતે અપમ માં ચમચી તેલ મૂકી નેકેળાવડા બનાવ્યા છે. Jyoti Shah -
કેળાં વડા પેટીસ (jain recipes)
#Jain Recipes.#kelavada petices.#Happy Cooking.બટેકા વડા સાથે પાવવડા બોમ્બેની સ્પેશીયલ આઈટમ છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી તો તેની બદલે જૈન વડા કેલાના બનાવવામાં આવે છે અને કેલાવડા ડીપ ફ્રાય કરવામાં આવે છે પણ મેં આજે કેળા વડાને બેસન માં ડીપ કરીને નોન-સ્ટીક પેનમાં પેટીસ ની જેમ શેલો ફ્રાય કરી છે અને કેળા વડા પેટીસ બનાવી છે. Jyoti Shah -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
ચણાની દાળના ઉત્તપા જૈન (Chana Dal Uttapam Jain Recipe In Gujarati)
#cookpad Gujarati# ચણાની દાળના ઉત્તપાહંમેશા આપણે ચોખાના ખીરામાંથી ઉત્તપા બનાવતા હોય છે.આજે મેં ચણાની દાળ પલાળી ને પીસીને તેના ઉત્તપા બનાવ્યા છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા છે. ચણાની દાળના પ્લેન ઉત્તપા જૈન Jyoti Shah -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
બટાકા પૌવા(Potato Pauva Recipe in Gujarati)
બટાકા પૌવા ગુજરાતી બ્રેકફાસ્ટ તરીકે સુપર છેબધા ગુજરાતી ઓ ના ઓલ ટાઈમ ફેવરિટ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે બટાકા પૌવા બનાવીએ તો ગળપણ ખટાશ એકબીજામાં ભળી શકતા નથીઆપણે જ્યારે ખાઇએ ત્યારે પૌવા મા ગળપણ અને ખટાશ નો ટેસ્ટ અલગ-અલગ આવે છેશું તમારે પણ આવું થાય છે?તમે ક્યારેય શ્રીનાથજીના મંગળાના દર્શન કર્યા પછી ત્યાં ના બટાકા પૌવા ખાધા છે??તેના બટાકા પૌવા નો ટેસ્ટ સરસ છે ગળપણ અને ખટાશ બંને બેલેન્સમાં અને એકબીજામાં ભળી જાય તેવા હોય છેતમારે પણ આ બટાકા પૌવા બનાવવા હોય તો તમે મારી જોઈ શકો છો#GA4#week7 Rachana Shah -
જૈન પૌવા (Jain Pauva Recipe In Gujarati)
#SF અમદાવાદ ફેમસ પૌવા સવારે નાસ્તા મા બપોરે baranch ma પણ લોકો મોજ માણતા જોવા મળે છે. HEMA OZA -
ઇન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5સાદા પૌવા, બટાકા પૌવા, મિક્સ વેજ પૌવા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં ઈન્દોરી પૌંઆ બનાવ્યા છે, ઇન્દોર ની વાનગી હોવાથી તેનું નામ ઈન્દોરી પૌંઆ પડ્યું છે. ઇન્દોરી જીરાવન મસાલાનો ઉપયોગ થતો હોવાથી આ પૌવા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે. Jyoti Shah -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
ઉપમા જૈન (Upma Jain Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન એકદમ ઈઝી ફાસ્ટ અને પચવામાં હલકી આઇટમ છે અને ફટાફટ કોઈ પણ મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. #SR Jyoti Shah -
હેલ્ધી પૌવા (Healthy Pauva Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં લઈ જવા માટે બાફેલા દેશી ચણા, કાંદા, બટાકા ના ઉપયોગથી હેલ્ધી પૌવા બનાવ્યા છે. Ankita Tank Parmar -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
-
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
વેજીટેબલ આમલેટ જૈન (Vegetable Omelette Jain Recipe In Gujarati)
#MBR4#Week 4# આમલેટઅત્યારે શાકભાજીની સીઝન સરસ આવી છે. એટલે મેં આજે શાકભાજી નાખી અને વેજીટેબલ જૈન આમલેટ બનાવી છે .તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને બાળકો શાકભાજી ન ખાતા હોય તે, પણ આ ખાઈને શાકભાજી ખાતા થઈ જાય છે. Jyoti Shah -
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (6)