કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CB7
#week7
#બ્રેડ_પકોડા
#cookpadgujarati

બ્રેડ ના પકોડા એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને ચાની સાથે પીરસવામાં આવતો નાસ્તો છે. જે શિયાળા માં અથવા વરસાદ ની સીઝન માં સાંજ ના સમયે ચાની સાથે પીરસવામાં ઉત્તમ છે. ભજીયા ની જેમ આ પાન એક તળેલો નાસ્તો જ છે. જેનું બહારનું ક્રિસ્પી પડ બેસન નું બનેલું હોય છે. ઘરે બ્રેડ નાં પકોડા બે રીત થી બનાવી સકાય છે - 1) મેશ કરેલા બટાકા ના મસાલાથી, 2) બટાકાના મસાલા વગર. આ રેસિપી મેશ કરેલા બટાકા ના મસાલા થી બનાવવામાં આવ્યા છે. આ બ્રેડ પકોડા નું સ્ટફિંગ એકદમ મસાલેદાર ને ચટપટા સ્વાદવાળું બનાવ્યું છે. જેનાથી બ્રેડ પકોડા નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે છે. આ બ્રેડ પકોડા ને ક્રિસ્પી બનાવવા માટે મેં તેમાં બેકિંગ પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી આ બ્રેડ પકોડા જેવા બહાર લારી પર મળે એવા જ બન્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  • 🎯 પકોડા ના બેટર ના ઘટકો :--
  • 2 કપબેસન
  • નમક સ્વાદ અનુસાર
  • 1 tspઅજમો (હાથથી ક્રશ કરીને ઉમેરવો)
  • 1/4 tspહળદર પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • 1 tbspગરમ તેલ
  • 1/2 tspબેકિંગ પાવડર
  • 🎯 પકોડા ના સ્ટફિંગ ના ઘટકો :--
  • 5 નંગમીડિયમ સાઇઝ ના બાફેલા બટાટા
  • 2 tbspતેલ
  • 1/2 tspજીરું
  • 3-4 નંગજીના સમારેલા લીલાં મરચાં
  • 1 tbspછીણેલું આદુ
  • 1 ચપટીહિંગ
  • 1 tspઅધકચરા વાટેલા સૂકા આખા ધાણા
  • 1/4 tspહળદર પાઉડર
  • 1 tspલાલ મરચું પાવડર
  • 2 tspધાણા પાવડર
  • 1/2 tspજીરું પાઉડર
  • 1 tspગરમ મસાલો
  • 1/2 tspઆમચૂર પાવડર
  • 1 tspકસૂરી મેથી પાવડર
  • 2 tbspજીના સમારેલી લીલી કોથમીર ના પાન
  • 🎯 અન્ય ઘટક:--
  • 10 નંગબ્રેડ સ્લાઈસ
  • સેન્ડવિચ ની સ્પેશિયલ ગ્રીન ચટણી
    સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in
  • ટોમેટો કેચઅપ જરૂર મુજબ
  • તેલ તળવા માટે જરૂરી મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો. હવે આપણે પકોડા માટે બેટર બનાવીશું. એની માટે એક મોટા બાઉલમાં બેસન, નમક, અજમો, હળદર પાવડર ઉમેરી વ્હિસ્કર થી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ કનસીટન્સી નું બેટર બનાવી લો. ત્યાર બાદ આ બેટરને 2 થી 3 મિનિટ માટે બરાબર ફેટી લો. આ બેટરને 10 મિનિટ માટે rest આપો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે પકોડા નું સ્ટફિંગ બનાવીશું. એની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું કકડાવી તેમાં જીના સમારેલા લીલાં મરચાં, છીણેલું આદુ, હિંગ અને અધકચરા વાટેલા સૂકા ધાણા ઉમેરી સોતે કરી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આમાં બાફેલા બટાકા ને મેશ કરી ને ઉમેરી મિકસ કરી લો ને થોડી વાર માટે સ્લો ગેસ ની આંચ પર કૂક કરી લો. ત્યાર બાદ આમાં હળદર પાઉડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી કૂક કરી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ મિશ્રણ માં આમચૂર પાઉડર, કસૂરી મેથી પાવડર, લીલી કોથમીર ના પાન અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ ગેસ ની ફ્લેમ બંધ કરી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણે બ્રેડ પકોડા માટે બ્રેડ ને સ્ટફિંગ થી એસેમ્બ્લ કરીશું. એની માટે ચાર નંગ બ્રેડ લઈ બે નંગ બ્રેડ ને લીલી ચટણી અને બે નંગ બ્રેડ ને ટોમેટો કેચઅપ થી સ્પ્રેડ કરી લો. ત્યાર બાદ ફોટો માં બતાવ્યાં પ્રમાણે એક એક બ્રેડ પર બટાકા નું સ્ટફિંગ સ્પ્રેડ કરી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ બ્રેડ ને બીજી બ્રેડ થી બંધ કરી લો. હવે આ બ્રેડ ને વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કટ લગાવી લો. ત્યાર બાદ એક બાજુ બ્રેડ પકોડા ને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પકોડા ના બેટરમાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે આમાં બેકિંગ પાઉડર ઉમેરી મિક્સ કરી લો. હવે બ્રેડ ની સ્લાઈસ ને કિનારાથી સિલ કરી બધી બાજુથી બેસન થી કોટ કરી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આ બ્રેડ પકોડા ને ગરમ તેલ માં ઉમેરી મીડિયમ ગેસ ની ફ્લેમ્ પર બંને બાજુ ગોલ્ડન ફ્રાય કરી લો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે આપણા એકદમ ક્રિસ્પી ને ચટાકેદાર બ્રેડ પકોડા તૈયાર છે સર્વ કરવા માટે. આ બ્રેડ પકોડા ને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    બ્રેડ પકોડા (Bread Pakoda Recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો

લિન્ક્ડ રેસિપિસ

સેન્ડવિચ ગ્રીન ચટણી (Sandwich's Special Green Chutney Recipe in

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર December 14, 2021 08:18
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
December 19, 2021 10:34
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ગાંઠીયા નું શાક
  2. મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
  3. ખડા મસાલા (Khada Masala Recipe In Gujarati)
  4. મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)
  5. મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
  1. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  2. ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
  4. વાલોર અને મેથી ની મઠરી નું શાક (Valor Methi Mathri Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15792953
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close